પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫

રાય તે પણ તેર જુલમથી ભયે જ છૂટકા, એટલા માટે આ ટેનન્સી એક્ટમાં એક એવી ફામ દાખલ કરવામાં માવી છે કે જો ગામધણી મહેસુઝમાં રૂીએ બે આનીથી વધારે મહેસુન્ન ઠરાવવા ના કરાર કરે તો એ કારપત્ર રદ ગણુવું. દાખા તરીકે ધારો ક એક ખેત રૂપી ૮ મહેસુલના ભરે છે. હવે ગામધણી મહેસુલ વધારવાના ઇરાદાથી તેની સાથે નવા કરાર કરવા માગે છે. જો એવા કરાર થાય કે ખેડુતને આપી દીઠ બે આના જ વધારે ભરવા, એટલે કે ૮×=૧૬ આના વધારે ભરવાના, તા તા કરારપત્ર કાયદેસર ગણુાય. પશુ જો નવ રૂપીઆથી વધારે મહેસુલ લેવાનું ઠરાવે તા એ આખો કાર ગેરકાયદે થઈ જાય; કરારપત્ર ઉપર ખડૂતની સહી હોય છતાં ગામધણી રૂા. ૮ થી વધુ મહેસુલ ન લઈ શકે. ઈ. સ. ૧૮૮૩ માં જ્યારે આ કાયદો તૈયાર થતા હતા ત્યારે ગામધણી નીલવરોએ સરકાર ઉપર દબાણુ ચલાવી એક એવી કામ ઘુસાડી દીધી કે ડુત પોતાના ખેતરમાં જમીનદારશ- ની મરજી પ્રમાણે કાઇ ખાસ વાવેતર જ કરશે એ જો ફરાર દ્વાય અને તે કરારને લીધે પ્રચલિત રિવાજ કરતાં જૂજ મહેસુલ લેવાનું જમીનદાર રાખ્યું હાય તે આવા કરારમાંથી મુક્ત કરવા બદલ જમીનદાર પાતાની મહેસુલના આંકડા રૂપીએ એ આનીથી વધારે કરે અને ખેડુત તે કબૂલ કરે તે તે કરારપત્ર રદ ન ગણાય. નીદ્યાને આ એક સરસમાં સરસ સાધન મળી ગયું. તેમણે આ અપવાદના સપૂ લાભ લેવાનો નિશ્ચય કર્યું. મેતિહારી કાઢીના મેનેજર મિશ્ન અરવિને આ ભાભત કુશળ ધારાશાસ્ત્રીઓની સન્નાહ પશુ માગી જોઈ, અને કહેવાય છે કે 1. સર રાસબારી માથે કહેલું કે જો એ સમમાં લખ્યું છે તે પ્રમાણે અધી વાતા મળતી આવતી હોય તેા કાયદા પ્રમાણે એ આનીથી વધારે મÌસુક્ષ ઉધરાવવામાં કંઇ ખોટું નથી, અને કાયદાના આ અસરરૂ માટે સમજાવ્યો. સરકારે કહ્યું કે નીલવરેડના અધિકાર નીચે રહેતી