પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮

કહી શકાય કે એ માટે દરેકે દરેક માણુસ ઉપર અત્યાચાર નહી કરવામાં આવ્યા ઢાય, દરેકે દરેકને ધારી કાટડીમાં નહીં પૂર- વામાં આવ્યા હોય, દરેકે દરેક ખેડુતના ઉંમરે સિપાઈની ચેકી એસાડવામાં નહીં આવી હોય, તેમના પાણી ભરવાના માગેડ કે લગીને નહીં એસાડવામાં આવ્યા હોય, દરેકે દરેકને મુશ્કેટાટ બાંધી ધગધગતા તટકામાં નીચે ફેંકવામાં નહીં આવ્યા હોય, અથવા તેમની છાતી તેમજ માથે ભારે વજનદાર પાણા નહી ખડકયા હાય, હજામ અને પેખીને તેમનું કામ કરતા ચ્યટકાવવામાં નહીં આવ્યા હોય, ખોટા આપા મૂકી તેમને કૈદખાનામાં નહીં પૂરવામાં આવ્યા હૈય, છતાં એટલુ' તા ચોક્કસ કે રૈયતના દાઇ એક પ્રતિષ્ઠિત માજીસ ઉપર અત્યાચાર થયે હાય તા એના હાલહવાલોને જ ખાકીની પ્રજા ક્રૂ ઉઠે છે. અધૂરામાં પૂરું એ વખતે બિહાર પ્રાંતમાં સર ચાહસ ખેલીના અમલ ચાલતા હતા. તેની રાજનીતિ જ કરું વિચિત્ર પ્રકારની હતી. તેણે રૈયતની કરી ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું એટલું જ નહીં, પશુ નીલવાના કહેવાથી પ્રત્યેક ક્રાડીએ રજીસ્ટ્રાર પણ બેસાડી દીધા, કે જેથી શરહમેશાના કરારપત્રો રજીસ્ટર કરાવતા કાઠીવાળાઓને તકલીફ ન પડે. આ રીતે પારણ્યમાં ૧૭ ફાડીઓમાં ર૯૮રી ફ્રીસ ખુલી ગઇ, અને ૧૯૧૩-૧૪ માં લગ ભગ ૩૦,૭૧૦ કરારપત્રા રજીસ્ટરના દાતરે નોંધાઇ ગયા. નીલવાને મદદ કરવાના અને રૈયતને ધાક બેસાડવાના આથી વધુ સરસ ઈલાજ સરકાર કા લઇ શકે ? રજીસ્ટ્રારાની મદદ આપવાના અર્થે ખુલ્લી રીતે એટલા જ થઈ શકે કે ખબરદાર ! જોયતમાંને કા કરારપત્ર સામે ચૂકે ચાં કરશે તે તેને ૧૯૦૮-૦૯ ની માફક તેજ ણે જેલ ભેગા કરમાં આવશે. સરકારનું વલણુએઇને જ પ્રજાને એમ ચાય કે અમારા ખરા રાજાનીવાજ છે, તેમની ઈચ્છ એ જ કાયદો. નીલવાની સામે થવું એ આફતને આમંત્રણ મેફ્ર લવા બરાબર છે. સર ચાર્લ્સ ખેલીએ ૧૯૧૨ માં નીલવરેશને આપેલું