પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨

R કુલ ગેરવાજબી નથી કર્યું. કારણુ કે ખૂલાતો લખાવી લેવામાં એથી વધારે ખરામ ખીજું કાઈ ખાશુ ન હૈઇ શકે, રૈયતે એ દૃખાને વિષે જે વિશેષા વાપી છે તે પશુચિત જ છે...આરતા પાસે મૂલાતો લખાવી લીધાનું જે ખ્યાન રૈયતે રજુ કર્યું છે તેના પુરાવા પણ તેમણે આપ્યા છે. અને તે સંબધે કાઠીવાળાઓએ પશુ ખૂલ કર્યું છે કે પહેલાં દરેક ખુલાત એક પુરૂષના નામ ઉપર લખમમાં આવી હતી અને પાછળથી એ પુરૂષનું નામ હેકી તે જગ્યાએ એક આરતનું નામ દાખલ કરવામાં આવ્યું હતું અને આખરે એ એરિતે જ રજીસ્ટરી કરી આપી હતી......કૉફીની આ પ્રકારની રીતભાત કદાચ વાંધા પડતી ન હોય તેપણુ આરકીબધી ઉતાવળ કરવાનું કંઈ કારણ સમજાતું નથી. પુરૂષાના આવવા સુધી કાઠીવાળાઓએ રાહ કેમ ન જોઇ તે પશુ નથી સમજાતું, ' તુરકૌલીયા કાઠીમાં પશુ એ જ રીતે શરમેશીની રકમ વસુન્ન થઈ હતી અને લગભગ ૯-૧૦ હજાર ખેડુત્તાને એવી કબૂલાને લખી આપવી પડી હતી. કેટલાકને આ શરતુએશીની રીત ચોખ્ખા અન્યાયી લાગવાથી તે રદ્દ કરવા ૯ મુદ્દમા દીવાની અદાલતમાં દાખલ કર્યા. કાઠીવાળાએ મુકદમા લડવા માટે મોટી તૈયારી કરી અને મિ. પી. સી. માનુ, કે જે પટના હાઈકના એક પ્રસિદ્ધ બારિસ્ટર છે અને જે સરકારી એડવોકેટ દ્ગાવા ઉપરાંત થોડા વખત હાઈકોર્ટના જજ તરીકે કામ કરી આવ્યા છે તેમને રોકી લીષા. મુક બહુ લાંબો ચાયા. ગરીખ રૈયત ભારે ખર્ચાળ વ્યવસ્થા કરી શકે એમ ન્હેતી. રૈયત હારી ગઇ. પછી જયારે જલાજ મિ. શીપ પાસે તેની અપીલ નીકળી ત્યારે તેમણે પાતાના તા. ૧૫-૩-૧૭ ના ફૈસલામાં ૯ માંથી ૫ ગુની પાસે શરતભેશી વસુલ કરવાના કામને ગેરકાયદે જણાવી, માર્કીના ચાર પાસેથી વસુ કરવાનું કાયદેસર જગ્ણાયું. પેલા પાંચ જષ્ણુને શોશીથી મુક્ત