આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. વધુ ગમ મા ચાલતા ગયા. સર એડવર્ડ પેાતાના સુખદુઃખતી ાતા કરવા લાગ્યા-તાના (હું ભૂલતા નહી" " તે ) પુત્રના -સમાં લવાયાની વાત સભળાવી ગાંધીજીની સહાનુભૂતિ મેળવવા લાગ્યા. ગાંધીજીને ખાત્રાને આમઢ થયા. તેમણે નાર’ગી લીધાં, પણ બીજા કુળ ન લઈ શકાય એમ કહ્યું, એટલે પેાતાના પાંચ ચીજો જ લેવાના વ્રતનેા ખુલાસે આપી ગાંધીજીએ સર એડવાને હુપાવ્યા, પાર થઈ ગયા હતા. સર એડવર્ડ ગાંધીજીને વળાવવા નીકળ્યા. ચાલતા જતા જોઇને સ્તબ્ધ થઈ ગયા. પાતાની દરખારી ગાડી એવાથી, અને ત્યાં બેસાડીને ગાંધીજીને વિદાય કર્યાં. આ એ ગાંધીજીના પ્રેમનું જાદું, નીલવાની સાથેના સંબધ પક્ષુ આખર આખરે તે સરસ થઈ ગયા હતા. પણ તેમની સાથે ગાઢ પરિચયમાં આવેલા નીલવ- રચના અને પરિચય નથી. એક મૈત્રીની વાત અહીં નોંધ્ધા વિના નહીં ચાલે. ત્યાં અનેક મિશનરીઓ છે. તેમાંના એક મિ. હુ તે ગાંધીજી સાથે જીંદગીની દોસ્તી ભાંધી, તેઓ અનેકવાર ગાંધીજીને પાતાને ત્યાં ખેાલાવતા, તેમની સાથે લાંબી ચર્ચા કરતા, અનેકવાર તેમને ત્યાંથી કા પુસ્તક વગેરે .આવતાં માંધીજીને હિંદીભાષાનું. લાગનું બૃહદ્ વ્યાકરણ પ્રથમ તાનનાર એ જતે અને તેમનાં પત્ની તથા બળધ સ અતિશય પ્રેમથી મળવા આવતાં, અને અમારે સુકામે જમતાં. એ જ મિ. હે. જેમણે ૧૯૨૧ માં જ્યારે અસહારે સરકાર ત્રાસી હતી ત્યારે ગ્લાસગા હેરલ્ડ ' માં - ગાંધીસાહેખ નામના લેખમાં શોકનાયક તરીકે ગાંધીજીની મન્મ સત્તા તાદશ ચિતાર આપ્યા હતા.. ચારણ્યમાં એક બાજુએ. અમલદારા અને નીલવરી અને જી બાજુએ ગાંધીજી વચ્ચે મેળ કરવામાં મિ. હાજના ઘણા હિસ્સે હતા એમ કહેવું જોઈએ. .