પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬

જેમની સાથે પેાતાના કઇ સમધ ન રાખવાની હોય તે જ્મીનનું જ રાજીનામું અપાય, પણ આ રાજીનામાં તે વિચિત્ર પ્રકા રનાં છે. જલધારી તા. ૯-૪-૧૭ ને રાજ રાજીનામું આપે છે અને પાઢે તા. ૧-૪-૧૩ ને રાજ તે તેમ જ તેના ા સાથી પોતાની જૂની જમીન પાતાના મજામાં લે છે. આ રાજીનામાને રિવાજ દાખલ થવાનું કારણુ પટવારીના ધ્યાનથી સમજાય છે. તે કહે છે કે ગળાથી છૂટકારા મેળવવા માટે તૈયત પાતે શજીખુશીથી વીબા દીઇ દાઢ ફ્પીએ વધારાના ખૂલી લે છે. એટલે કે ખેડુત ગળાથી છૂટકારો મેળવે છે તે આ રાજીનામાના પ્રતાપે નહીં પશુ વધેલા મહેસુલના જ પ્રતાપે, એમ કહી શકાય. કાયદાની ચુંગાલ માંથી અચવા માટે રાજીનામાના રસ્તા એક અચ્છા ઈલાજ છે.... .ભંગાળ ટેનન્સી ઍકટને વ્યર્થ અનાવવાના આ એક હલકા પ્રપંચ છે. ખરેખર મે ધારણ કર્યું મુન્સફ્ સાહેબ પોતાના ચુકાદામાં કહે છે તેમ વખત રાજીનામાએ એક ચેપી રોગનું જ ઉગ્ર સ્વરૂપ હતું, એ રીતે જલાકારીએ વીષા દીઠ રૂ।. ૧૫ વધારે લઇ પ ટકા મહેસુલ વધારી દીધું. ત્રણુ વ સુધી એ પ્રમાણે સરહભેશી વસુલ થઈ. પણ પાછળથી મિ. જેમ્સનને ભાગ્યું કે આમ વર્ષે વ આ ગેરકાયદે ઉઘરાવવુ એમાં તે એક હેટું જોખમ છે. કારણુ કે રખતે જો કાઈ ખેડુત અદાલતના આશરા લેતા ફજેતી થયા વિના ન રહે. એટલે તેણે રૈયતને શરહભેશીમાંથી છૂટા કરવા બદલ ઉંચક રાડ રકમ લેવાની શરૂખાત કરી. મિ. જેમ્સને પોતે જ કમિટી પાસે કહ્યું હતું કે જેઓએ શરમેશી કબૂલી હતી તેમની પાસેથી તેણે ૨૬૦૦ રૂપી વસુલ કર્યા હતાં. વધુમાં તે કહે છે કે મૃત પેાતાની રાજીખુશીથી એ રૂપી વિચિત્ર કારણુ રજુ કરે છે. ભરી ગઈ ડી. આનું તે એક જણાવે છે કે રૈયનની પાસે મહેસુલ