આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
દલપતરામ.

દલપતરામ. ૐ ઘાટના શરીરમાં જેમ જીવ આવે છે અને રહે છે, તેમ એમણે નક્કી કરેલા આકારમાં કવિતાને રહેવાનું થતુ. સુંદર અને સુકુમાર શરીરમાં, સાધારણ વ્યવહારૂ શરીરમાં અને ખાસ એડાળ કે કદરૂપા શરીરમાં જીવ જેમ રહી શકે છે, તેમ કવિતાનુ પણ સમજવું. સંસ્કૃત કાવ્યેની પેડે રચેલી કવિતામાં જીવ રહી શકે છે. પ્રેમાનંદ અને શામળની પતિવાળી કવિતામાં જીવ રહી શકે છે, અને અંગ્રેજી અથવા યુનાની પદ્ધતિએ લખેલી છ દાબદ કે વાકયબદ્ધ કવિતામાં પણ જીવ તે રહી શકે છે એટલું જ નહિ, પશુ કેવળ ગહલેખન પણ કવિતામય હાઇ શકે છે. પરંતુ આ અનેક રીતિએમાંથી કયી પદ્ધતિ ઉત્તમ છે અને કયી મધ્યમ છે, વગેરે જોવાનુ' કામ જનસમાજનું અને વિદ્વાતાનુ છે. કવીશ્વર દલપત- રામનેા જન્મ થયા, ત્યારે ડભાઇના કવિ દયારામ હયાત તા; પણ દયારામની કવિતા માટપણે એમના જોવામાં આવી હેાય એમ સમજાય છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં સુધી જે કવિએ વચમાં થયા તેમની કવિતાએ એમના જોવામાં આવી ન હતી. વિ પ્રેમાનદ અને શામળ સુધીના કવિએની કવિતા એમણે જોયેલી અને તે ઉપરાંત પ્રાચીન સંસ્કૃત કવિઓની કવિતા. પણ જોઇ હતી. ત્રજભાષાના કવિએની કવિતા તે એમને રાજને અભ્યાસ જ હતા. આટલુ બેઝને જ કવિતાની પદ્ધતિ નક્કી કરવાનુ કાર્ય એમને હાથે થયું. હાલ થતી નવી નવી પદ્ધતિએની કવિતા જેવા કાઇ નમૂતા એમને તે વખતે મળેલા નહિ, એટલે પાછળના સાહિત્યને જોઇને જ આગળના નિણૅય કરવાનુ એમના હાથમાં હતું. એમણે સંસ્કૃત કવિએની પેઠે વૃત્તો પસંદ કર્યા; શામળતા દોહરા, ચાપાઈ અને છપ્પા પસંદ કર્યાં અને પ્રેમાનંદની પદ્ધતિમાંથી મુકરર રાગે લીધા. વ્રજ ભાષામાંથી કવિત અથવા મનહરછંદ લીધેા. નરિસહ મહેતાના પ્રભાતરાગ એમને ઘણા ગમ્યા અને મીરાંનાં વૈરાગ્ય C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ