આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
દલપતરામ.

લપતરામ. ૧૫ એમના ઉપર સારી અસર કરી. એધક કાવ્યોએ ભાબતે જોઇને ક્વીવર આ ખરી. દલપતરામની કાવ્યપતિ નિર્માણ થઇ. તેમણે સંસ્કૃત ભાષાનાં અને વ્રજભાષાનાં પિગળ જોયેલાં, અને તે ઉપર આધાર રાખીને ગુજરાતી કવિતાની પદ્ધતિ એમણે નક્કો કરી. એમને જન્મ જૂના અને નવા કાળની વચ્ચેના દરવાજા આગળ હતા. તે જોતાં એમણે જે પદ્ધતિ નિર્માણ કરી છે વાસ્તવિક છે અને સંપૂર્ણ છે. તે વાસ્તવિક એટલા માટે છે કે, તે જે વખતે તે નિર્માણ થઇ તે વખતે કાઇ પણ શાણા અને વિદ્વાન માણસ એથી બીન્ત ઠરાવ ઉપર આવી શકે નહિ; અને સપૂ એટલા માટે છે કે, તેમાં જૂનામાં જૂતી પદ્ધતિથી તેમના સમય સુધીની પદ્ધતિને વિચાર થયા હતા અને એમણે નિર્માગ કરેલી પદ્ધતિ તેમના પછીના તમામ કવિએએ આજ સુધી સ્વીકારી છે; અને મને આશા છે કે, ભવિષ્યકાળમાં જ્યાં સુધી ગુજરાતની હિંદુ પ્રજા હિંદુપણામાં રહેશે ત્યાં સુધી એ સ્વીકારશે. કિન્લોક ફારબક, કટિસ અને હાપ સાહેબ જેવા સુશિક્ષિત અંગ્રેજો કે જેમને અનેક તરેહની અંગ્રેજી કવિતાનું જન્મસિદ્ધ સાહચ હતુ. તેમણે પશુ કવિ દલપતરામની કવિતાને અને તેમની કવિતાની પદ્ધતિને માન્ય કરી હતી. ઉપર પ્રમાણે કવિ દલપતરામે પોતાની કાવ્યપદ્ધતિ નક્કી કરી તે વખતે ગુજરાતના પ્રાચીન કવિએમાંથી કોઇએ. સંસ્કૃત વૃત્તોમાં ગૂજરાતી કવિતા લખી હાય એવું તેમતા જોવામાં આવ્યું ન હતુ. તેમ છતાં, એમણે ગૂરાતી ભાષાની કવિતા સમૃત વૃત્તોમાં કરવાની, એમના મનથી, પહેલ કરીને ગુજરાતી ભાષ ને અને ગૂજરાતી કવિતાને એમણે સંસ્કૃત ઢળમાં મુકી. અત્રે સંસ્કૃત વૃત્તો એ શબ્દને અર્થ સંસ્કૃત ભાષાની કવિતા વૃત્તત્નાકર પ્રમાણે જે વૃત્તોમાં લખાઇ છે તે વૃત્તો સમજવાં, ઉપર એમ કહેવામાં આવ્યુ છે કે, ગુજરાતી ભાષાને અને ગૂજરાતી કવિતાને એમણે સંસ્ક્રુત Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ