આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
દલપતરામ.

૩૪ દલપતરામ. મળતા કરી ખરેખરી, હરજે કલેશ હમેશ હૈ હિર. (૪) “સ્વારથને પરવારથચક મનાથના રથમાંહિ વિરાજે.” આ ઉપરથી જણાશે કે, કવિ દલપતરામની કવિતાના હરકેાઇ ચરણમાં એકના એક અક્ષરા સ્વાભાવિક રીતે જ આવી ગયા છે, અને તે તેમની દિવ્ય કાવ્યવાણીને જ પ્રતાપ છે. સંસ્કૃત ભાષાના કવિએમાં પણ જેમને આવી કાવ્યવાણી પ્રાપ્ત થયેલી છે તેમની કવિતામાં શુ આ પ્રમાણે વર્ણસગાઇવાળા શબ્દો વારવાર આવ્યાં જ કરે છે. કવિ કાલિદાસના ગ્લુવશમાંથી વર: પુરમુર્પતા / પ્રચિરય જૈમિનન્યમાનઃ ॥ મે સુપેન્દ્ર સમાનહારે– સૂર્યઃ સ મધુરમાસત્તન્ન ।। આવાં હુજારા ઉદાહરણ જોવાને મળે એવાં હાવાથી વાચકને સમજાશે કે, કવિ દલપતરામની કવિતામાં જેવી વર્ણ સગાઇ છે તેવી તે પ્રાચીનકાળથી ચાલતી આવી છે અને તે કવિતાની મીઠાશમાં વૃદ્ધિ કર- નારી પણ છે. બાણુતી કાબરી જેવા ગદ્ય લેખમાં પણ આ પ્રમાણે વર્ણસગાઇ આવી છે. વાતચીતમાં અને પત્રલેખનાદિમાં પણ વ સગાઇ ધ્રુવેા ભાવ ભજવે છે તે હરકાથી જોઇ શકાય એવું છે. ઉપર કહેલી બધી વાતેાતે એક દર વિચાર કરીને કવીશ્વર દલપતરામે પેાતાના પિંગલમાં નીચે પ્રમાણે કવિતાનું લક્ષણ બાંધ્યું હતું; પણ આવા એ લક્ષણુને નવી આવૃત્તિએમાંથી કાઢી નાખવામાં આવેલુ છેઃ- C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ