આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
દલપતરામ.

& ૬ દલપતરામ. કાવ્યા કરતાં સાધારણ રીતે કણ છે; પણ જેમને કાવ્યવાણી પ્રાપ્ત થઇ હોય તેમને, તે કઠિન નથી, પેાતાને કાવ્યવાણી પ્રાપ્ત થઈ છે કે કેમ તે જોવાની જે મિત્રોને ઇચ્છા હોય તેમણે નાગપાશ પ્રબંધ પેાતાને માટે રચવા મારી પ્રાર્થના છે. કવીશ્વર દલપતરામ તેવા પ્રખધ થાડી વારમાં રચી આપતા હતા. આ નાગપાશમાં બહુધા રિગીત છંદ કે સ્ત્રગ્ધરાવૃત્ત આવતા હતા. વિશેષ ચમત્કા- રની વાત તેા એ છે કે, એવા પ્રખધ રમતાં આકૃતિનાં અનેક ઠેકાણાં અને ત્યાં પ્રથમ મુકેલા અક્ષરા યાદ રાખવા પડે છે અને એવા પ્રબધ રચતાં આંખવાળા પુરૂષને પણ ઘણી સાવચેતી રાખવી પડે છે. પણ કવીશ્વર દલપતરામે, જ્યારે આંખે જોઇ શકાતું ન હતું ત્યારે પણ, એવા પ્રબંધ લખ્યા છે. આ નાગપાશ પ્રભુધ એમના કાવ્યામાં એકવાર ધ્યાનથી જોવા વાચક મિત્રોને મારી વિનંતિ છે. પણ હવે સમય કર્યો છે. ચિત્ર કાવ્યમાં હવે જનસમાજનું ચિત્ત નથી. ચિત્રકાન્યેા હુવે બહુધા લખાતાં પણ નથી. ભલે આવાં કાવ્યેા હુવે ન લખાય, પણ જે લખાયાં છે તે એક ચમત્કાર તરીકે ચિરકાળ રહેવા પામે એ તે। ઇચ્છવા જેવુ' છે જ. ચિત્રકાવ્યમાં વાણી ઉલટ સુલટ આવે તે પણું તે અર્થ સહિત વાંચી શકાય છે, અને મનને ક્ષણવાર તેની ચમત્કૃતિને આનંદ ચાય છે. કવીશ્વર દલપતરામે એવી કેટલીક કવિતા અને મેઢેથી કહેલી તેમાંથી એક લીટી યાદ છે તે આઃ-- t; વાહ રે વાહ રસાળ મહી જ, જહીં મળી સાર હવા રે હવા, ખામાં કાઇ સારાં હવાપાણીવાળી રસાળ ભૂમિનુ વન કરતાં ખેલાયેલી વાણી છે, અને એ લીઢી અને બાજુએથી એક સરખી વંચાય છે. આ લીટીને ચેાગ્ય આકૃતિમાં ગાઠવીએ તા તે ચિત્રાવ્ય કહેવાય. નવીન કવિએ પેાતાની પરીક્ષા પૂરતા કારણું માટે ચિત્રકાવ્યને સત્કાર કરે તેા તેટલું પણુ ઉપયાગી થશે. fortal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ