આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
દલપતરામ.

.. દલપતરામ. આ પ્રમાણે હોવાથી કવીશ્વર દલપતરામે એ અનીતિવાળી દિશા જ છેડી દીધી હતી. સંસ્કૃત ભાષાના ઘણા કવિઓએ, કવીશ્વર દલપત- રામની ધારણા બહાર હેાય એવી ઘણી કવિતાએ સંસ્કૃતમાં લખેલી છે, પણ તે મતભેદની ખામત છે એમ ઉપર એ મત દર્શાવતાં કહેલું છે. સંસ્કૃત ભાષાના કવિએ મિત્રમીમાં વિનેદને અવે આવી કવિતા કરવાનું આદરી બેઠા હોય એવી કેટલાકની ધારણા છે; અને તે ધારણા ગમે તેમ હેાય તેા પણ કવીશ્વર દલપતરામના મતે એવી કવિતાએ ખિભત્સ રસમાં નાખવી પડે એમ છે. કવીશ્વર દલપતરામ કહેતા કે, જે ખામતા ખીજાને કંટાળેા ન આપે એવી રીતે સંભાળથી થવા જેવી હાય તેવી ખાખતાના વર્ણનના સબંધવાળી કવિતા શૃંગાર રસની બહાર નીકળી જાય છે અને બિભત્સ રસમાં જઇ પડે છે. કવીશ્વર દલપતરામે શૃંગાર રસમાં એવી કવિતાને સમાવેશ કર્યો છે કે જેમાં મનની પ્રસન્નતા રહે અને જે વડે શૃંગાર શબ્દને અવિપરીતતા ન પામે. વનઉપવ- નનાં, પર્વતની કુદરતી લીલાઓ, પ્રાસાદા, નગરે, સરેવા વિગે- રેનાં વર્ણનની કવિતા કે જેમાં કુદરતને શૃંગાર આવે છે તે કવિતા સૂંગાર રસની કવિતા છે, અને પતિપત્નીના પરસ્પર પ્રેમનાં નિર્દોષ વણ્ન અને તેમની સંસ્કૃતિનું અને તેમના રૂપગુણનું વન અને વસ્ત્રાલંકાર આદિનુ અલકાર યુકત વર્ણન જેમાં હાય તે ાગારરસની કવિતા છે એમ તેમનું માનવું હતું; અને તે એક રીતે જોતાં વાસ્તવિક પશુ હતુ. નાયિકાભેઠના નિમિત્તથી સંસ્કૃત ભાષા અને હિંદુસ્તાની કે વ્રજભાષામાં કવિતા થયેલી છે, અને તેમાં શૃંગાર રસ છે એમ ડરાવવામાં સ્પાવ્યું છે, અને તે કદાચ વાસ્તવિક હોય, તે પણ તે દીધું વિચારે માનસિક ઉપદ્રવનું કારણ હોવાથી અને ધ તથા નીતિની દૃષ્ટિએ તે દિવ્યતાથી દૂર કરનારૂ હાવાથી એ માર્ગે ન જવુ એ કલ્યાણકાર જણાયાથી કવીશ્વર દલપતરામે જે Gandni Heritage C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ