આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
દલપતરામ.

દલપતરામ. સાનમાં ન આવવા માટેના એક સૂચક ચિહ્ન તરીકે આ વાત પ્રિય વાચકા આગળ મુકી છે અને કવીશ્વરના પવિત્ર મનના શુદ્ધ સ્વરૂપમાં આ છાયા પાડતી વાત વચમાં ઉચ્ચારવી પડી છે. CO વહુને ભાઈ તે સાળા અને માપ તે સસરા:~કવીશ્વર દલપતરામ ક્રુહેતા કે, સની પત્નીઓનેા ભાઇ થવા અને બાપ થવા હું ખુશી છું. “સૌનેા સાળે, સૌને સસરા છે, દ્વિજ દલપતરામ,” એવું એમણે એક વાર કહ્યું હતું. કાઇ સાળે * સસરા કહે તેા ગાળ દીધા જેવું કેટલાક ગણે છે; પણ કહેનાર પાતાની પત્ની સાથે ખીજાતા ભાઈ ખાપ તરીકેના સંબંધ બાંધે છે, એ વાત લેાક વીસરી જાય છે. સાળા કહેતાંની સાથે પેાતાની પત્નીનેા ભાઇ, એ પ્રથમ ગ્રાહ્ય શ્તા અને ખાજીએ મુકીને પેાતાને અનિષ્ટ એવી વિપરીત કલ્પના કરવા જેવું એમાં નીતિનું તત્ત્વ પાષાતુ નથી. સાહેનાર ગુસ્સાના વેગમાં, અથવા અપન્નતાને લીધે જીભ સાથે એ શબ્દ ટેવાઇ ભેડાઇ ગયા હાય તેથી ધણુંખરૂ કહે છે, અને કાઇક વાર જ એ શબ્દ ઇરાદા પૂર્વક કે બુદ્ધિપૂર્વક બદદાનતથી ખેલતા દ્વાય છે. મેાલનાર ખાટા ઇરાદાથી ખેાલે છે એમ સમજીતે તેના ખેાલવાને અ પેાતાની વિરૂદ્ધ કરવા તેના કરતાં પોતાના લાભમાં અર્થ કરવાની ટેવ નીતિમત્તાને વિશેષ રીતે ઉજળી બતાવે છે. કવીશ્વર દલપ તરામના હૃદયની પવિત્રતાના આમાંથી ખેાષ થાય છે. તે સ સ્ત્રી-પુરૂની સાથે આત્મભાવથી સંબંધ બાંધવા તેમના મનની તૈયારી બતાવે છે, અને પેાતાના લાભમાં અર્થ કરવાની રીતિરૂપ નીતિવડે તે પેાતાના મનની પવિત્રતાનુ ખાટા ખ્યાલથી થનારા દેષમાંથી સંરક્ષણ કરી લે છે. ધર્મ, અર્ચ, કામ અને મેાક્ષઃ એ ચતુવિધ પુરૂષાના ચલણુવાળા કાળમાં આવા પુરૂષો જોવાનાં આવે છે; પણ અર્થ અને કામના ચલણુવાળા હાલના સમયમાં © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ