આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે



લનમાં રેલ્વેની તેકરીમાં હતા, તેમને મળવાની મને તક મળી. ત્યાં જતી વખતે રેલ્વેની સડકનુ નિરીક્ષણ કરવાના ઉદ્દેશથી હું છેક પાછલા ડખાની છેવાડી ખેટકે ખેડા હતા, એવામાં એક ખેડુત જેવા દેખાવવાળા માણસ મારી પાસે આવ્યેા. એના હાથમાં એક લીલા રંગની નાની કોથળી હતી. તેણે ક કે ગા પાસેથી મને ખાતમી મળી છે કે તમે પેન્સિલ્વેનિયા રેલ્વે કંપની સાથે સંબંધ ધરાવેા છે, તે ઉપરથી રાતની મુસાફરી માટેની અનુકૂળતાવાળા મારી બનાવટના એક ડખાનેા (સ્લીપિંગકારને) નમુનેા હું તમને બતાવવામાટે લાવ્યો છુ. એમ કહી તેણે પેલી કાથળીમાંથી કાઢીને મને એ નમુનેા બતાવ્યા. ઉપ- ફરવા આ ગૃહસ્થ બીજા કાઇ નહિ, પણ સ્લીપિંગકારની શોધ કરનાર પ્રખ્યાત ટી. ટી. વુડરફ હતા. આવા ડખાના ઉપયાગીપણાને ખ્યાલ મને તરતજ આવ્યેા, તેથી મેં તેમને કહ્યું કે પાછા ફરતાં તરતજ આ બીના હું મિ. સ્ફોટને નિવેદન કરીશ; માટે હું તમને એકલાવુ કે તરત તમે આલ્યુના આવો. આ વિચાર મારા મગજમાંથી ખસી શક્યાજ નહિ અને તેથી એવા ડખાનુ યેાગીપણુ મિ. સ્કાટને સમજાવવામાટે હું જેમ બને તેમ વહેલેા પાછા ઇંતેજાર થયા. આલ્બુનાખાતે આવી મેં મિ. સ્ફોટને એ વાત કહી ત્યારે તેમણે કહ્યું કે તું બહુ અગમચેતીવાળે! ; છતાં તેમણે મને તાર કરી મિ. વુડફને ખેલાવવા જણાવ્યું. તેમણે આવી ડખા બનાવી આપવાના કટ્રાકટ રાખી તે જેમ બને તેમ વેળાસર મેકલાવી આપવાનું કબૂલ કર્યું. આ પછી મારી મેટી અજાયખી વચ્ચે મિ. વુડરફે આ સાહસમાં મને સામેલ કરવાની ઇચ્છા બતાવી તેમાં મારા બે આનીનેા હિસ્સા રાખવાનુ જણાવ્યું. ખર્ચોમાં જે હિસ્સા આપવા પડશે, તે ગમે તે રીતે મેળવી લાવવાની હિંમતથી મે તેમની માગણી તરતજ કમૂલ રાખી. એ એ ડખાની કિમત ડખા કંપનીને સોંપ્યા પછી માસિક હપ્તાથી મળવાની હતી. ખર્ચના પહેલા હપ્તા પેટે મારા કાળાના ૨૧૭ા ડોલર આપ- વાના થયા. મેં હિંમત લાવીને એ રકમ સ્થાનિક એકર ( સાહુકાર ) મિ. લાઇડ પાસેથી વ્યાજે લઈ આવવાના નિશ્ચય કર્યો. તેમની પાસે જઈ વાત કરતાં તેમણે મારે ગળે હાથ નાખી કહ્યું:-- ખેલાશક, એન્ડી તમને નાણાં ધીરવામાં મને કાઇ જાતને વાંધેા નથી. તમારી શાખ સારી છે.” આ પ્રમાણે મારી પહેલવહેલી હુંડી શીકરાઈ. ડબા તૈયાર થતાં જેમ જેમ માસિક હપ્તાથી નાણાં મળતાં ગયાં તેમ તેમ હુ' સાહુકારને ત્યાં ભરતે ગયેા. આ કટ્રાક્ટમાંથી મને ધણા સારે નફેા મળ્યા.(આજ ઇ ઞ૦ ૧૯૦૯ ના જુલાઇની ૧૯ મી તારીખે હું જ્યારે આ ફકરા ફરીથી વાંચી જાઉં છુ વખતે મિ. લાઇડની પુત્રી પાસેથી એના પિતા તે મારેમાટે સારી લાગણી Gardni heritage Portal