આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
દાનવીર કાર્નેગી



ધરાવતા હાવાના સમાચાર સાંભળીને મને કેટલા બધા હ થાય છે !). મારે! ભાઈ અને મા આલ્ટુના આવી મારીસાથે રહેવા લાગ્યાં, ત્યારપછી મને એવા વિચાર આવવા લાગ્યા કે હવે મારે ઘરના કામકાજમાટે નાકર રાખવા જોઇએ. કુટુંબના મંડળમાં અજાણ્યા માણસને દાખલ કરવાનું માન્ય કરતાં મારી માએ ધણી આનાકાની કરી. પેાતાના એ વ્હાલા પુત્રાનું સર્વસ્વ તે હતી અને તેમનેમાટે તે કામને સઘળેા ખેાળે ઉઠાવી લેતી હતી. એજ એનુ જીવન હતુ. છેાકરાએ માટેની રસાઈ જાતેજ તૈયાર કરી તેમને તે જાતેજ પીરસતી; એ પોતેજ તેમનાં લૂગડાં ધોતી અને સમારતી, પાતેજ તેમની પથારી એ કરી આપતી, અને તેમનું ઘર સાફસુફ્ અને સ્વચ્છ રાખતી. માતા તરીકે- ના આ ખાસ ફુંકા ઉપર બીજું કોઇ તરાપ મારે એ એનાથી કેમ સહન થાય ! ઘરનું કાંઈપણ કામકાજ કાઇ બહારતુ માણુસ ઉપાડી લે, એમ થવા દેવાની તેણે ચાખ્ખી ના પાડી. છતાં, એક ચાકરડી રાખ્યા સિવાય ચાલે એમ હતું ? તેજ પ્રમાણે બીજા કામકાજમાટે બીજા નાકરવગર પણ કેમ ચાલે ? એ પ્રમાણે ઘરનેા કારભાર નાકરાને હાથ પડયેા અને તેમ થતાં ઘરનાં માણસાના હાથમાં ધરનુ નાવ હોવાથી જે સાચા કૌટુમ્બિક સુખના હાવા અનુભવાતા હતા, તે ઘણે અંશે નષ્ટપ્રાય થયેા. માના હાથની રસેાઇની હેજત પરાયાં માણુસના હાથે પીરસાયલા ખારાકમાં ક્યાંથી આવે? જેનું મેટું આપણે કવ- ચિતજ જોવા પામીએ છીએ, એવા પરાયા રસાયાએ (બટલરે ) તૈયાર કરેલી અને ભાડુતી માણસને હાથે પીરસાયલી માની રસાઈમાં, અંતરના ઉમ- ળકાની સાથે માના હાથથી તૈયાર થઇ પીરસાયલી રસાને સ્વાદ ક્યાંથી આવે ? ઇશ્વરના જે અનેક અનુગ્રહમાટે હું તેને સદાનેા ઋણી છુ, તેમાં એક એ છે કે બચપણમાં હું ન (ધાત્રી) કે ગવર્નેસ (શિક્ષીકા) એ બેમાંથી કાઇને હાથે ઉછરીને માટે થયા નહેાતા. જેએ ભૂલભરેલી રીતે વધારે ભાગ્યશાળી ગણાય છે એવા (તવંગરનાં) છેકરાં કરતાં, ગરીબ લોકેાનાં છેક- રાંમાં કૌટુમ્બિક સ્નેહ, પિતૃભક્તિ અને ભાઈભાંડુ પ્રત્યેને અનુરાગ વિશેષ હાય છે, એમાં બિલકુલ નવાઇ નથી, કેમકે તેમણે પેાતાના બચપણને-જેના ઉપર જલદીથી સંસ્કાર પડી શકે છે એવા-કાળ નિરતર માતા અને પિતાના સ્નેહ- મય સંસમાંજ ગાળેલેા હાય છે, પ્રત્યેકનું સર્વસ્વજ તેઓ હાય છે અને તેમાં વચ્ચે આવી અંતરાય કરનાર કાઈ હોતું નથી. જે બાળકના પિતાજ તેને શિક્ષક, સેાખતી અને સલાહકાર હોય છે અને જેની મા એજ એની ધાત્રી, દરજણ, શિક્ષીકા, સાથી વીરરમણી અને સાધ્વી હાય છે, તેને એવા વારસા મળે છે કે જેનાથી તવંગરનાં છે!કરાં એનસીખ રહે છે. Gandhi Heritage Portal