આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રજારાનું નિવેદુન વિવિધ ગ્રંથમાળાના ચાલુ સાળમા-સ, ૧૯૮૨ ના વર્ષનું કારતકથી પાત્ર- સુધીનું આ પુસ્તક હાઈ તેના ચાલુ થાંક ૧૮૧ થી ૧૮૩ છે. આ પુસ્તકના અનુવાદક શ્રીયુત જીવાભાઇ રેવાભાઇ પટેલ (બી.એ.. એલ.એલ.બી.) હાઈ આ પછીનાં પૃષ્ઠોમાં આપેલી ઉત્તમ પ્રસ્તાવના પણ તેમનાજ હાથની છે. વળી આખા પુસ્તકનાં છેલ્લી વારનાં પ્રશ્ન જોવાનુ પણ તેએાએ માન્ય રાખ્યું હતું. આ પ્રમાણે તેમણે અનેકવિધ પરિશ્રમ પૂર્ણનિષ્કામભાવથી લીધેા, તેને માટે તેમને સહર્ષ મુબારકબાદી આપી ઇચ્છીએ છીએ કે, તેમની એ ધબુદ્ધિ તેમને અધિકાધિક દૂરદર્શી, કલ્યાણપ્રેમી અને પરમ સચ્ચિદાન દના અધિકારી બનાવે. દાનવીર કાર્નેગીના જીવનમાંથી જાણવાશીખવા જેવી એક હકીકત એ છે કે, જે પણ કાર્યમાં તે પડે, તે કાના દરેક અંગેઅંગની માહિતી ઉડી કાળજીથી મેળવી લે; અને તેની પાછળ એવી ચેાકસી, મહેનત, મમતા, એકાગ્રતા અને પ્રમાણિકતાથી મડી પડે; કે તે જોઇને તેમના ઉપરીને પણ નવાઈ જેવુંજ લાગે. તેમના આવા ગુણાના પ્રતાપે તે એક પછી એક ચઢીઆતાં કામ અને દરા મેળવતા ચાલ્યા; અને છેવટે વિશાળ કારખાનાંના સવૉંપરી ભાગીદાર, અધ્યક્ષ, શ્રીમાનેાના સરદાર અને દેશના પ્રમુખ જેવાના પણ સલાહકાર બની રહ્યા હતા ! વળી આવા બનતા ચાલવાની સાથે સાથે તેઓ અધિકાધિક પરાપકારી, ઉંડા વિચારક, લાગણીવાળા અને એકબીજા દેશ વચ્ચે લડાઇટટા સળગતા અટકે તેને માટે બનતા પ્રયાસ તથા કરોડોના ખર્ચ કરવાવાળા પણ બનતા ચાલ્યા હતા. કાનેગી પેાતે અનેક ધનવાનેાનાં અને તેમનાં સંતાનેાનાં જીવન જોઇને તેમના ધનના કૈલવિંષે તેમજ સ'તાનેાવિષે જે સરસ શિખામણ લખી ગયા છે, તે આપણા દેશના પણ ધનિકામાટે એછી ઉપયોગી નથી.આ પુસ્તકના પૂઠાપર તે શિખામણ પણ છપાઇ છેજ. આપણા દેશમાં પણ મોટે ભાગે એમજ હેાય છે કે, અનેક માણસો ધનવાન છતાં પણ મરતાંની ધડીસુધી અધિકાધિક પૈસાજ વધાર્યો કર- વાની હાયવાયમાં પડયા રહી અંતે ખાલી હાથે મરી જાય છે; અને તેમનું ધન જે સતાનાને હાથ જાય તેએ મેટા મૂખ, મેાજશેાખવાળા અને એદી બનતા ચાલી, છેવટે ખાલી થઇ જાય છે. તરતમાં નહિ તે ઘેાડી પેઢીએમાં તે એવું થાય છેજ; અને એ ઉપરથીજ આપણા દેશમાં કહેવત છે કે:-“ સાત પેઢી Gandhi Heritage Portal