આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે


પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે ૮૭ સંમતિ મેળવવામાં મને ઘણી મુશ્કેલી પડી હતી; અને ખરૂં શ્વેતાં તે મને સ્પષ્ટ શબ્દોમાં તેવી સ'મતિ મળીજ નહેાતી. માત્ર સારી અંગત જવાબદારી ઉપર મે’ રાતના અધિકારીને તેવી સત્તા આપી હતી. ૪૦ સ ૧૮૬૭ માં પિટ્સબર્ગ ખાતે આવ્યા બાદ અમે હૅન્કેાક સ્ટ્રિટ જે હાલ આઠમી ગલ્લીના નામથી એળખાય છે, ત્યાં એક ઘર ભાડે રા અને તેમાં અમે એકાદ વર્ષ રહ્યાં. તે વખતના પટ્સબર્ગનું બરાબર વન કરવામાં આવે તે તે અતિશય અતિશયેાક્તિ ભરેલુંજ ગણી કાઢવામાં આવે. ધૃણી દરેક ચીજની અંદર દાખલ થઇ જતી. તમે નીસરણીની લાકડીએ ઉપર હાથ મુકા, તે તે કાળા થયા વગર રહેજ નહિ; તમે હાથ મેહુ ખરાખર ધાઇ સાફ કર્યાં હાય,પણુ કલાકમાં તે તે પાછાં હતાં એવાં મિલન થઇને રહે. વાળમાં પણ મેશને જમાવ થતેા અને ચામડીનાં છિદ્રા પૂરાઇ જવાથી ખુજલી ઉત્પન્ન થતી; આ બધાં કારણેાને લીધે આલ્યુનાની પર્વતની સ્વચ્છ હવા છેાડીને અહીં આવ્યા બાદ થાડા દિવસસુધી તે નવું જીવન અમને અત્યંત કંટાળા ભરેલું લાગ્યું, તેથી અમે તરતજ ગામડે જઇ રહેવાને વિચાર કરવા માંડયા. સદ્ભાગ્યે કંપનીના ગુડ્ઝખાતાના એજંટ મિ. ડી. એ. સ્ટુઅર્ટ હામવુડમાં એમના મકાનની પડેાશમાં અમને એક મકાન મેળવી આપ્યું. અમે તરતજ ત્યાં રહેવા ગયાં; અને એક તાર ત્યાં ઉતારવામાં આવ્યા,એટલે રાતે તાર મૂકવાની જરૂર પડે તેા તુરત મૂકી શકાય. અહીંઆ અમે જૂદી જાતનું જીવન ગાળવા લાગ્યાં. ત્યાં ખાગબગીચા પુષ્કળ હતા. દરેક મકાનની આસપાસ પાંચથી પચીસ એકર જમીન ખુલ્લી રહેતી. હામવુડની જાગીરના વિસ્તાર સેકડા એકરના હતા અને તેમાં સુંદર ઘટાએ અને ગુફાએ હતી તથા એક વહેળે! વચ્ચે થઇને પસાર થતા. અમારા મકાનને અંગે પણ એક બાગ અને આજુબાજુ માટુ ચાગાન હતું.મારી માના જીવનમાં સાથી સુખી વર્ષ આ મકાનમાં ફૂલ, મરધાં અને ગ્રામ્ય જીવનના વાતાવરણની વચમાં ગાળવામાં આવ્યાં હતાં. પુષ્પાની પાછળ તે તે ગાંડી ગાંડી થઇ જતી. એક પણ ફૂલ તેડતાં તેને જીવ ચાલતા નહિ. અરે, એક વખત એક જંગલી વેલેા ઉખાડી ફેંકી દેવામાટે પણ તેણે મને પકે! આપ્યો હતા, કેમકે એ પણ એક જાતની લીલેાતરી છે કની ! આ ગુણ મારામાં પણ ઉતર્યો છે. હું પણ ઘણી વખત મકાનમાંથી નીકળી ખાગના દરવાજાસુધી પહેાંચતા, છતાં ખટનના નાકામાં ખેસવામાટે એકપણ . ફૂલ તેડી શકતા નહિ, અને ફૂલ વગરજ શહેરમાં જતા. આ પ્રદેશમાં જઈ ને રહેવાથી નવાં એળખાણ પણ ઘણાં થયાં. એ Ganan Heritage Portal