આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે



સમન આપવામાટે તેએ જ્યારે કહેતા કે પ્રેસિડન્ટ જેસને મને એક વખત એવું કહ્યું હતુ કે' અથવા તે ‘ડયુક ક વૅલિંગ્ટનને મે એમ કહ્યું હતું કે,' ત્યારે મારા ઉપર જે છાપ પડેલી, તે હું કદી વિસરી શકું એમ નથી. એ ન્યાયમૂર્તિ નાની વયમાં (ઇ. સ ૧૮૩૪ માં) જેક્સનના હાથનીચે રશિયા ખાતાના એલચી હતા અને તેથી પોતાની નામદાર ઝાર સાથેની મુલાકાતેના પ્રસંગેાનાં ખ્યાન પણ તેવીજ સરળતાથી કરતા. એમની વાતેા સાંભળી હું ઇતિહાસના પ્રત્યક્ષ સબંધમાં આવતા હાઉં' એમ મને થતુ. આ મકાનનું વાતા- વરણ તદ્દન નવાજ પ્રકારતું હતુ; અને એ કુટુંબસાથેના પરિચયને લીધે, મારા મનની અને રીતભાતની સુધારણાની મારી ઉમેદને ખળવાન પ્રેાત્સાહન મળ્યું. જે એક વિષયના સંબંધમાં એ કુટુંબની અને મારી વચ્ચે શાંતપણ નિશ્ચિત મતભેદ પડતા, તે રાજનીતિ હતી. એ કુટુંબને દક્ષિણનાં સંસ્થામાં વસનારાં આગેવાન કુટુએાસાથે સબંધ હતા, તેથી તેમના મનમાં દક્ષિણને માટે પક્ષપાત હાઇ, તેએ ડેમોક્રેટ પક્ષના વિચારા ધરાવતાં હતાં. હું ગુલામીની રૂટીને ઉચ્છેદ કરવાના વિચાર ધરાવનારા રિપબ્લિકન હતા. હું એક વખત જ્યારે તેમના દિવાનખાનામાં દાખલ થયા, ત્યારે એ કુટુઅ તરતમાંજ બનેલા એક ભયંકર બનાવના સંબંધમાં આવેશભરી ચર્ચા ચલાવી રહ્યાં હતાં. મિસિસ વિલ્કિન્સે મને કહ્યું:–“ શા ગજબ થયા છે? મારા પૌત્ર ડૅલાસ મને લખે છે કે વૅસ્ટ પોઇન્ટના સેનાપતિએ મને હબસીની પાસે બેસવાની ફરજ પાડી ! આવી વાત તમે કદી સાંભળી છે? શું એ શરમ ભરેલું નથી ? હબસીઓને વૅસ્ટ પોઇન્ટમાં દાખલ કરવાના જેવું નામેાશી ભરેલું કામ બીજી કયુ હોઇ શકે ?” મેં કહ્યું:-“ અરે મિસિસ વિલ્કિન્સ, સાંભળે! તે ખરાં ! મામલેા. એથી પણ વધારે બગડયા છે. મારા સાંભળવામાં આવ્યું છે કે કેટલાક હબસી લોકેાને સ્વર્ગમાં દાખલ કીધા છે !' સાય પડે તેપણ સંભળાય એવી શાંતિ પ્રસરી. ત્યારપછી મિસિસ વિલ્ક- ન્સ ગંભીરાઇથી ખેાલ્યાં:- “ મિ. કાને ગી, એ એક જૂદી વાત છે. ’’ મને આજસુધીમાં મળેલી ભેટા પૈકીની સૌથી કિંમતી ભેટ નીચેના સજો- ગામાં મળી હતી. મિસિસ વિલ્કિન્સે એક રૂમાલ ગુંથવાનુ શરૂ કર્યું હતુ;અને તે કામ ચાલતું હતું તે દરમિયાન એ કૈાને માટે ગુથાય છે, એવી બધાંને જીજ્ઞાસા થયેલી, પણ એમણે એ સબંધમાં વરાળ પણ કાઢી નહેાતી. આખરે જ્યારે નાતાલ આવી, ત્યારે તેમણે તેને બરાબર કૈંક કરી તેમાં પેાતાને હાથે લખેલા એક કાગળ મુકયા અને પછી તેના ઉપર મારા નામનું શરનામું કર- વાની પેાતાની પુત્રીને સુચના આપી. એ પાર્સલ મને ન્યુયામાં મળ્યું. આવી Gandhi Heritage Portal