આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
આંતર્વિગ્રહવાળો સમય



ખેાલા કે શરમાળ હતા એવી જે સામાન્ય માન્યતા હતી તે ભૂલભરેલી હતી. કેટલીક વખતે એ આશ્ચર્યકારક રીતે વાતાએ ચઢતા; અને પ્રસંગ આવ્યે વાતા કરવાનું તેમને પસંદ પડતુ. એમનાં વાકયા હમેશા ટુકાં અને મુદ્દાસર હતાં; અને એમનું વિવરણ આશ્ચર્યકારક રીતે વિચક્ષણ હતું. જ્યારે એમને કંઇપણ કહેવાનું નહેાય, ત્યારે એ મૌન ગ્રહણ કરતા. મેં જોયુ છે કે લડાઈ દરમીઆન જે એમના હાથ નીચે હતા, તેમનાં વખાણ કરતાં એ કદી કંટાળતા નહિ. સ્નેહાળ પિતા પેાતાનાં છેકરાંના સબંધમાં જેવા ઉદ્ગાર કાઢે, એવા એ તેમના સંબંધમાં કાઢતા. એવી વાત ચાલે છે કે પશ્ચિમતરફ લડાઇ જે વખતે પુરોસમાં ચાલતી હતી, તે વખતે જનરલ ગ્રાન્ટે અતિશય મદ્યપાન કરવા માંડયું હતું. તેમના રસાલાના ઉપરી રાલિન્સે હિંમત લાવ! એ વાત એમને કહી દીધી. આ તેમનું કૃત્ય એક સ્નેહીતરીકેનું હતું, એ તરત તેમના સમજવામાં આવી ગયું. તેમણે કહ્યું:– શું એ વાત ખરી છે? મને તેનું બિલકુલ ભાન નહેાતુ; એ સાંભળી મને તાજીબી લાગે છે.’ cr હા, હું ખરૂંજ કહું હું. એ વાતની તમારા આફિસરેામાં પણ ચો થવા લાગી છે. ત્યારે તમે મને એ વાત પહેલી કેમ ન કહી ? હવેથી હું મદ્યનુ એક ટીપું પણ નહિ લઉં. ’’ તેમણે એલેલુ બરાબર પાળ્યું હતું. પાછળથી હું જ્યારે ન્યુયૅામાં વખતેાવખત એમને ત્યાં ખાણું લેવા જતા, ત્યારે એ પોતાની પાસેના દારૂના પ્યાલા ઉધા પાડતા. અડગ મનેાબળને લીધે તે ઠેઠસુધી પેાતાના સંકલ્પને વળગી રહી શકયા હતા. મારા અનુભવને આ પહેલેજ દખલેા હતે. કેટલાક માણસા થાડા વખતસુધી વ્યસનમાંથી મુક્ત રહી શકે છે ખરા. મારે એક ભાગીદાર ત્રણ વરસસુધી એવી રીતે મુક્ત રહ્યો હતા; પણ આખરે એ જૂના દુશ્મનને ભાગ થઇ પડયેા હતા. કેટલાક માણસો ગ્રાન્ટના ઉપર એવા આક્ષેપ મૂકે છે કે, એ જ્યારે પ્રેસિ- ડન્ટ હતા ત્યારે કેટલીક નીમણુકા કરવાથી તેમને નાણાંની પ્રાપ્તિ થઇ હતી, પણ એમના મિત્રાની માહિતીપ્રમાણે એમની આર્થિક સ્થિતિ એવી તંગ હતી કે તેમને રિવાજ મુજબનાં સરકારી ખાણાં આપવાનું બંધ કરવાના ઈરાદા બહાર પાડવાની ફરજ પડી હતી. આ ખાણાં પાછળદરવખત ૮૦ ડૉલરના થતા, પણ પગારમાંથી એ આટલી રકમ ફાજલ પાડી શકતા નહિ. પ્રેસિડન્ટને ખ