આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
દાનવીર કાર્નેગી



જ્યારે કરવાથી એમને પગાર પચીસ હજાર ડૅાલરને બદલે પચાસ હજારના થયા; તેને લીધે ખીજી વખતે એ ઘેાડીઘણી બચત કરી શકતા ખરા, પણ એમને પૈસાની દરકાર નહેાતી. હું જાણું છું કે એમના પહેલા વખતના પ્રેસિડન્ટપણાની મુદત પૂરી થઈ ત્યારે એમની પાસે એક પણ મિલ્કત નહેાતી. તેમ છતાં હું ચૂરાપ ગયા ત્યારે ત્યાં મને માલમ પડયું કે, નિમણુકા સારી રકમની પ્રાપ્તિ થઇ હતી, એ વાતમાં કઈક સત્ય છે, એમ ત્યાંના મેટા અધિકારીએ માનતા હતા. આવા આરેાપામાં કેટલુ' વજુદ છે તે આપણે અમે- રિકાના લેાકા સારીપેઠે જાણતા હતા; પણ જેમણે અવિચારીપણે એવી વાતા ફેલાવી હતી તેમણે બીજા દેશના પ્રજામત પર કેવી ખરાબ છાપ પડશે, તેનેા વિચાર કરવા જોઇતા હતા. અમેરિકાની રાજનીતિ નીતિભ્રષ્ટ છે અને તેથી કરીને પ્રજાસત્તાક રાજ- તંત્રમાં અવશ્ય કરીને લેાકાને ભ્રષ્ટ કરવાનેા ગુણ રહેલા હોવા જોઈએ, એમ ઈંગ્લાંડના લાકા સામાન્ય રીતે માની બેઠા છે, તેને લીધે ત્યાં પ્રજાસત્તાક રાજ- તંત્રના પક્ષને જેટલી હાનિ પહેાંચે છે, એટલી ખીજા કશાથી પહેાંચતી નથી; પણ બન્ને દેશનાં રાજતંત્રના સબંધને કંઈક કંઈક અનુભવ ધરાવતા હાવાથી હું કઈપણ આનાકાનીસિવાય કહી શકું ધ્રુ કે પ્રજાસત્તાક રાજતંત્રવાળી નવી દુનિયાના રાજદ્વારી પુરુષામાં જેટલા સડેા છે, તેટલેાજ સડા રાજાસત્તાક રાજ- તંત્રવાળી ભૂમિના રાજદ્વારી પુષામાં પણ છે; માત્ર સડાના સ્વરૂપમાં ભેદ છે. રાજાસત્તાક રાજતંત્રની લાંચા ડીલર નહિ પણ ખિતાખે છે. સરકારી હાદા એ બન્ને દેશામાં પક્ષના માણસાને આપવાના બદલાનું સામાન્ય સ્વરૂપ છે. છતાં રાજાસત્તાક રાજતંત્રની તરફેણમાં એટલું કહી શકાયએમ છે કે ખિતાબેાની નવા- જેશ ઉઘાડી રીતે થાય છે અને તેની ગણના પ્રજા તરફથી અગર તેમને સ્વીકાર કરનારા તરફથી લાંચમાં થતી નથી. ઇ. સ ૧૮૬૧માં મને જ્યારે વાશિગ્ટનખાતે એલાવવામાં આવ્યે હતા, ત્યારે લાકે એમ માનતા હતા કે લડાઇને અંત સત્વર આવી જશે; પણ તરતજ સ્પષ્ટ સમજાયું હતું કે એને આવરદા વર્ષોસુધી લખાશે; અને તેથી કાયમના અમલદારા રાખી લીધા સિવાય ચાલવાનું નથી. પેન્સિલ્વેનિયા રેલ્વે ક’પની મિ. કૅાટને લાંબી મુદતમાટે ફાજલ પાડી શકે એમ હતું નહિ અને મિ. સ્ટંટ પણ મને પિટ્સબર્ગ ખાતે પાછે મેાકલી દેવાના ઠરાવ ઉપર આવ્યા હતા, મર્ક સરકારે કંપની ઉપર કામ જે માટા એજો નાખ્યા હતા, તેને માટે મારી ત્યાં ખાસ જરૂર હતી. આથી કરીને અમારાં ખાતાં બીજાને હસ્તક સોંપી અમે અમારા જૂના હાદ્દાઉપર પાછા ફર્યાં. Portal