આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તવિગ્રહ વખતે લાખડના ભાવ વધીને એક ટનના ૧૩૦ ડૉલર જેટલેા થઇ ગયા અને એટલા ભાવે પણ પૈસા આપતાં માલ મળતા નહિ.નવી રેલાને અભાવે અમેરિકાની રેલ્વેલાઇને જોખમભરેલી થઇ પડવા લાગી હતી અને તેથી કરીને મેં ઇ સ૦ ૧૮૬૪માં પિટ્સબર્ગમાં રેલે બના- વવાનું કારખાનું સ્થાપવાના નિશ્ચય કર્યો. મુડી અને ભાગીદારા મેળવવામાં મુશ્કેલ નડી નહિ; એટલે ‘સુપિરિયર રેલ મિલ, ’ અને ‘બ્લાસ્ટ ક્નેસીઝ’ એટલે રૅલા બનાવવાની મિલ તથા લેટ્ટુ ગાળવાની ભઠ્ઠી માંધવામાં આવી. SHER પ્રકરણ ૯ મુ પૂલો બાંધવાની પ્રવૃત્તિ આં તેજ પ્રમાણે આગગાડી ચલાવનારાં વરાળયત્રોની પણ ભારે માગણી થતી હતી; એટલે મિ. ચૅામસ એન.મિલર સાથેની ભાગીદારીમાં ઇસ૦ ૧૮૬૬માં મેં પિસાગ’ લેાકામેટિવ વકર્સ’ નામના કારખાનાની સ્થાપના કરી. આ કારખાનાની આબરૂ અને આબાદીમાં ઝપાટાબંધ વૃદ્ધિ થતી ચાલી છે. એ કારખાનામાં બનેલાં એન્જીનાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે. આ કંપનીના સેાડૅાલદના શૅરની કિંમત ૧૯૦૬ માં ત્રણ હજાર ડૉલર થઈ ગઈ હતી; એટલે કે એની કિંમત ત્રીસગણી થઇ ગઇ હતી. દર વર્ષે સારા ફાળે વહેંચવામાં આવે છે અને કંપનીએ ઘણી સારી કુંતે મેળવી છે. ‘ સર્વોત્તમ ન કહી શકાય, એવે માલ કદી બનાવવા નહિ ' એ સૂત્રથી સુચિત પતિને એ પૂરતા પૂરાવેા છે. અમે ‘ સર્વોત્તમ નહિ ’ એવા માલ કદી અમારા કારખાનામાંથી કાઢતા નિહ. હું જ્યારે આલ્ટુનામાં હતા, ત્યારે પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના કાર- ખાનામાં મે એક લાખ ડો! નાને પૂલ જોયેા હતા. મારી ખાત્રી થઇ હતી કાયમનાં રેલ્વેનાં આંધકામમાટે લાકડાનો પૂલ ઉપર આધાર રાખવાનું