આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
દાનવીર કાર્નેગી



અમારા પેટન્ટને પસંદગીની છાપ મળે, એ પેટંટની પી–કિ’મત કરતાં દશગણું કિંમતી છે. અમારી પાસે જે છે તે સઘળું ઉપયેાગમાં લેવાની તમને સંપૂર્ણ સત્તા છે. 22 મારા જવાબની એમના ઉપર સારી છાપ પડી હતી, એ સ્પષ્ટ દીસનું હતું. એ ખુશખુશ થઇ ગયા અને મારી મેાટી અજાયબીવચ્ચે, મને એમની ખાનગી આપીસમાં તેડી જઇ સર્વ સાધારણ વિષયાના સંબંધમાં મારી સાથે નિખાલસપણે ખુલ્લા દિલથી વાત કરવા લાગ્યા. પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ મિ. ચામ્સન અને મિ. સ્કોટ મારા દોસ્તા હતા, એમ એ જાણતા છતાં, તેમની સાથે એમને વારંવાર જે ઝગડા ઉપસ્થિત હતા, તેનું એમણે ખાસ નિરૂપણ કર્યું. આ ઉપરથી મેં કહ્યું કે, અહીં આવતા પહેલાં હું ફિલાડેલ્ફિયા જઇ આવ્યા હતા અને ત્યાં મિ. સ્કાટે મને પૂછ્યું હતું કે ‘ ક્યાં જાએ છે ?' ખાસ મેં કહ્યું: “એહિયેા નદી ઉપરના મેટા પૂલ બાંધવાના કંટ્રાકટ મેળવવામાટે હું મિ. ગૅરેટ પાસે ( તમારી પાસે ) જાઉં છુ.” “ તેમણે કહ્યું:- હિરભટવડાદરૂં કરવા તમે કદી જતા નથી, પણ આ વખતે તમારે જરૂર હિરભટ વડાદ થવાનું છે; મિ. ગેરેટ પોતાનેા કટ્રાકટ કદી તમને આપોજ નહિ, કેમકે પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના એક વખતના નાકરતરીકે એ કંપની ઉપર તમારા હમેશાં પક્ષપાત રહે છે.” (C મે કહ્યું:-“ મિ. ગેરેટના પૂલ હુંજ બાંધવાના ! ” મિ. ગૅરેટ સત્વર કહ્યું કે:-“ જે બાબતેમાં મારી કંપનીનું હિત સમા- યલુ હાય છે, તેમાં જે સર્વોત્તમ હાય છે, તેજ હમેશાં જીતી જાય છે. મારા ઇજનેરાએ મને જણાવ્યું છે કે, તમારાં પ્લત સૌથી સારાં છે; અને સ્કોટ તથા થામ્સનને પણ મારે બતાવી આપવું છે કે અમે હંમેશાં એકજ વાત લક્ષમાં રાખીને વીએ છીએ-અમારી કકંપનીનું હિત. હું જાણું હ્યું કે તમે પેન્સિ વેનિયા રેલ્વે કંપનીના માણસ છે, છતાં તમને આ કામ સોંપવું એ મારી ફરજ છે. ” છતાં આ સાદે મને અસતાષકારક લાગતા હતા;કેમકે જે મુશ્કેલીભરેલા ભાગ હતા તે અમારે માગે પડતા હતા, એટલે કે મેટા એસાર કે જેમાં મેટ જોખમ સમાયલું હતું તે તૈયાર કરી આપવાનું અમારે માથે પડતું હતું; અને જેમાં મેટા નફા પરવડે એવું હતું એવા નાના એસાર અમારાંજ પ્લન અને પેટઢ મુજ્બ મિ. ગેરેંટ પોતાના કારખાનામાં કરી લેવા માગતા હતા. મે Gandhi Heritage Portal