આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
દાનવીર કાર્નેગી



હિંમત લાવીને પૂછ્યું:- શું તમે પ્રમાણિકપણે એમ માને છે કે તમારૂં ચણતર તૈયાર થઇ રહે કે તરતજ પૂલ વ્યવહારને માટે ખુલ્લા મૂકી શકાય, એટલી ઝડપથી અમે તમારા પૂલ તૈયાર કરી આપી શકીશું નહિ અને તેને લીધે તમે કામની વહેંચણી કરવા માગે છે ?” એટલે મેં કહ્યું:–“ એ ખાખતની તમે છતાંપણ તમને અદેશા રહેતા હોય, તે તેમણે હકારમાં જવાબ આપ્યા, જરાપણ ફિકર રાખશે! નહિ; અને મારે। જાતમુચરા, તમને પૂરતી જામીનગીરીવાળા લાગે છે?’ તેમણે કહ્યું:-“ અલબત’’ મેં કહ્યું:– ભલે ત્યારે, લા લખી લેા. હું શું કરવા તૈયાર થયા “' તેનું મને બરાબર ભાન છે. એ જોખમ વહેારવા હું તૈયાર છું. જો તમે અમને આમેા કટ્રાકટ આપેા અને તમારૂં ચણતર કામ તૈયાર કરી આપે, તેા મુકરર કરેલી મુદસુધીમાં પુલ વ્યવહારને માટે ખુલ્લા મૂકી શકાય એવી રીતે તૈયાર કરી આપવાની જામીનગીરી બદલ તમારે કેટલી રકમને મારા હામુચરકા જોઇએ છીએ ?' “ એક લાખ ડોલરના ’’ મે કહ્યું:-‘કબૂલ, લખત તૈયાર કરાવેા. મારે એક લાખ ડૉલર જોડવાના થાય, એવું અમારી કંપની કદી થવા દેનાર નથી. તમે પણ એ વાત જાણે છે; ચાલેા અમને કંટ્રાકટ આપે. તેમણે કહ્યું:- હા, મારી ખાત્રી છે કે જો તમારી એક લાખ ડૉલરની જામીનગીરી લખાવી લેવામાં આવે, તે। તમારી કંપની રાતદિવસ કામ કરશે અને મારા પૂલ વેળાસર તૈયાર કરી આપશે. >> આ પ્રમાણેની ગોઠવણથી બાલ્ટિમેાર અને ઓહિયા રેલ્વે કંપનીના જંગી કુંટ્રાકટ અમને મળ્યા. કહેવાની જરૂર નથી કે મારે એક સેન્ટ પણ જોડવા પડયા નહેાતા. ગરેટ પાસેથી મળેલું કામ કેવા પ્રકારનું હતું, એ તેના કરતાં મારા ભાગીદારા વધારે સારી રીતે સમજતા હતા. એહિયેા નદીની સાથે રમત કરવાનું પાલવે એમ નહેાતુ. ગરેટનું ચણતર કામ તૈયાર થઇ રહ્યું, ત્યાર પહેલાં કેટલીક મુદત અગાઉથી પૂલને તમામ સામાન કાંઠા ઉપર ગેડવી દઇ અમે સર્વ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. મિ. ગેરેટને પેાતાની ફૅટિશ એલાદનું ભારે અભિમાન હતુ; અને એક વખત અમારી એની વચ્ચે બન્સના સંબંધની વાત નીફળતાં અમે બન્ને મિત્રા થઇ ગયા. પછી એ મને પેાતાના ભવ્ય અને સુંદર નિવૃત્તિનિવાસમાં તેડી ગયા.