આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
દાનવીર કાર્નેગી



તેના જોઈતા પદાર્થો બનાવરાવી તેના કરતાં વધારે કિંમત ઉપજાવી છે. કાર્નેગી બ્રધર્સ અને કંપનીની સરખામણીમાં તમારી સંસ્થા ઘણીજ નાની છે.’’ રેલ્વે ખાતામાં નોકરી કરી મેં જે અનુભવ મેળવેલા, તે મને અત્યારે બહુ કામ લાગ્યા. બાલ્ટિમેર અને આહિયા રેલ્વે કંપનીએ અમારી સાથે હિરફાઇમાં ઉતરવાને વિચાર માંડી વાળ્યો. હું અને મિ. ગરેટ ડેડસુધી સાચા મિત્રા રહ્યા. તેમણે વધારામાં પોતાના હાથની ઉછેરને એક સુંદર કૂતરે પણ મ ભેટ આપ્યા. હું પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના માણસ હતેા એ ખીના સ્કોટ- લૅન્ડના એક લેાહીની નીચે દબાઇ ગઈ. Gandhi Heritage Portal