આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
દાનવીર કાર્નેગી



હું શાકાતુર થઇ રહ્યો છુ. એ મારા દીલેાજાન દોસ્ત ટૅામ મિલર ગયા શિયા- ળામાં પિટસબખાતે મૃત્યુને વશ થયા છે. હું અને મારી પત્ની અન્ને એની પાયદામાં સામેલ થયાં હતાં. મારી પહેલી વયનેા પહેલા ભાગીદાર, મારી વૃદ્ધાવસ્થાને પ્રાપ્રિય સાથી-જવાથી મને મારું જીવન શૂન્ય લાગવા માંડયું છે. મતે એની ભારે ખેટ સમજાય છે. એ જ્યાં હાય ત્યાં છુ ન -પછી એ સ્થાન ગમે તે હોય-એટલીજ મારી-પ્રાર્થના છે.) કરવામાં આવતી કે તે અમુક એ કલામેન એલિઘની શહેરમાં લુહારી કામ કરતેા હતા. હું જ્યારે પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીને સુપરિન્ટેન્ડેન્ટ હતા, ત્યારે મને એના કામના અનુભવ થયા હતા. એની બનાવેલી ધરીએ સર્વોત્તમ નિવડતી. એ એક કુશળ કારીગર હતા. જે ચીજ બનાવવી તે સર્વોત્તમ બનાવવી, એ એને મુખ્ય સિદ્ધાંત હતા. જન ખાસીઅતે એને પારંગત બનાવ્યા હતેા. એની બના- વટના પદાથે મેઘા પડતા, પણ એ પદાર્થોને ઉપયાગમાં લેવાનું શરૂ કર્યું, એટલે એ આખા વરસ દરમીઆન એકસરખું કામ આપ્યાં કરતા. ધરીએના સબંધમાં તે સમયમાં માત્ર એટલીજ ચેકસી મુકરર કરેલી મુદતસુધી ટકશે કે અધવચ ભાગી જશે. ધરીએની બનાવટમાં કેવી ધાતુ વપરાય છે તેનુ પૃથક્કરણ કે શાસ્ત્રીય નિરીક્ષણ થતું નહિ.આ જન કારીગરે કેટ કેટલી નવી શોધેા કરી હતી ! 'ડા લેટાને વહેરી એકસરખી લંબાઇના કકડા કરનારૂં કરવત એણે બનાવ્યું હતું. પૂણે બનાવવામાં વ્હેતી કડીએ, હુક વગેરે બનાવવામાટે તેણે લેાખડને ટીપીને પાતળું કરનારૂં તથા વાળનારૂં યંત્ર બનાવ્યું હતું. અમેરિકામાં સર્વ જાતને લેાખડી સામાન બના- વનારી પહેલવહેલી ‘ યુનિવર્સલ મીલ ’ પણ તેણેજ સ્થાપી હતી. આ બધાં યંત્ર અમારા કારખાનામાં ઉભાં કરવામાં આવ્યા હતાં. જે વખતે સૅન્ટ લૂઈના પૂલની કમાતા માટે જોઇતી કમ્પ્લીને અમારા કાઇ કટ્રાકટરા બનાવી શકયા નહિ અને સઘળું કામ અટકી પડ્યું, તે વખતે કલામેને બધા કયાં ગાયુ ખાઇ જતા હતા તે બતાવી આપી એણે ‘ ધાંચમાંથી ગાડુ કાઢી આપ્યું હતું.' જ્યારે એ કહે કે અમુક ચીજ મારાથી બની શકશે કે તરતજ અમે કાંઈપણ આનાકાની કર્યા વગર, તે ચીજ પૂરી પાડવાના કટ્રાકટર રાખી લેતા, એ ઉપર- થ! અમારા એના ઉપર કેટલા બધા વિશ્વાસ હતે એ પૂરવાર થાય છે. અમારા અને પ્સિના કુટુંબ વચ્ચે જે ઘરેાખે અંધાયા હતા,એ બાબત- ના ઉલ્લેખ હુ આગળ કરી ગયો છું. પ્રથમ તે મારા સાખતી મેટા ભાઈ જાન હતા; હેવી મારાથી ધણેા નાનેા હતા, પણ એક હાંશિયાર અને ચાલાક કરા તરીકે તેણે પણ મારું ધ્યાન ખેંચ્યું હતું. એક દિવસ એણે પેાતાના મેટા