આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
લોખંડનું કારખાનું


અને મારે અપ્રમાણિકપણે પૈસાદાર થવું નથી, એટલે મે રેલ્વેની નેકરીમાંથી છૂટા થવાને નિશ્ચય કર્યો છે.’ હું જ્યારે રાતે સુઇ જતા, ત્યારે મારા અંતરાત્મા આ નિશ્ચયને સંમતિ આપતે. હું જ્યારે પ્રેસિડેંટ થામ્સનની રજા માગી પાછા ઘેર જવા નીકળ્યો, ત્યારે કાગળમારફતે મેં મારી આ ઇચ્છા તેમને નિવેદન કરી; અને તેના જવાબમાં તેમણે મારા ઉપર જે પત્ર લખ્યા તેમાં એ બદલ તેમણે મને અભિ- નંદન આપ્યું. ઇ. સ. ૧૮૬૫ ના માની ૨૮ મી તારીખે મેં મારા હાદ્દાનુ રાજીનામું આપ્યું. તે વખતે રેલ્વેના નાકરાએ મને એક સાનાનુ ઘડિયાળ ભેટ આપ્યું. આ ડિયાળને અને મિ. ચૅામ્સનના પત્રને હું બહુજ કિમતી સ'ભારણુાતરીકે સાચવી રાખું છું. વિભાગના નેકરવને ઉદ્દેશીને મે નીચેને કાગળ લખ્યા હતાઃ– પેન્સિલ્વેનિયા રેલ્વે કંપની, પિટ્સબર્ગ વિભાગના સુપરિન્ટેન્ડન્ટની આપીસ. પિટ્સબર્ગ, ૨૮ મી માર્ચ ૧૮૬૫ પિટ્સબગ વિભાગના અધિકારીએ અને નાકરાજોગ-સગૃહસ્થા ! તમારી સાથેનેા સબધ તાડતાં મને જે ભારે ખેદ થાય છે, તે તમારાથી છૂટા પડતા અગાઉ કંઈક અંશે પ્રદર્શિત કર્યાસિવાય મારાથી રહેવાતું નથી. જે લેાકાએ એકનિષ્ઠાથી મારી સાથે કંપનીની તાકરી કરી છે, તેમની સાથેના બાર વરસના સુખદાયી સહવાસથી તેમનાપ્રત્યે મારા હૃદયમાં ઉંડુ મમત્વ પેદા થયું છે. ભાવી ફેરફાર શાકજનક એટલા કારણસર લાગે છે કે અેને લીધે, તમે અને બીજા જૂદાં જૂદાં ખાતાંના અનેક માણસા, કે જેમની સાથે ધધાને અંગે સબંધમાં આવવાને લીધે,મારી મિત્રતાની ગાંડ અધાઇ છે,એ બધાની સાથે ભૂતકાળમાં હું જેવા ગાઢ પરિચયમાં આવી શકતા હતા,તેવા પરિચયમાં ભવિષ્યમાં આવી શકીશ નહિ. હું તમને ખાત્રી આપું છું કે, જો કે હવેથી આપણી વચ્ચેતે। આફ્રીસના નાતાનેા સબંધ તૂટશે, તેાપણુ ભૂતકાળમાં જે લેકેએ પિટ્સબગ વિભાગને પેતાનેા માની લીધા છે અને જેએ ભવિષ્યમાં પણ પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના વહીવટને ફતેહમદ બનાવવામાં પોતપેાતાની શક્તિ પ્રમાણેના હિસ્સા આપશે તથા તેની આબાદીમાં હિસ્સેદાર બનશે, ( એવા મને વિશ્વાસ છે) એ સઘળાના કલ્યાણમાં હું અતિશય હિત ધરાવતે રહીશ. તમે મારાપ્રત્યે નિરંતર જે માયાળુપણુ બતાવ્યુ છે તથા તમામ પ્રસગેાએ મારી મરજીમુજબ વર્તવાની તમે જે કાળજી બતાવી છે, તે માટે Garchi Heritage Portal