આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
દાનવીર કાર્નેગી



તમારા ઉપકાર માનીને તથા મારી પાછળ આવનાર અમલદારને પણ તમે એવીજ રીતે મદદ કરતા રહેશેા, એવી આશા રાખીને, હું તમારી રજા લઉ છું, હું છું, તમારા સ્નેહી, એન્ડ્રુ કાર્નેગી ત્યારપછીથી મે કાઇ વખત પગાર લઇ કામ કર્યું નથી. જે માણસને ખીજાના કહ્યામાં રહેવું પડે છે, તેનું કાર્યક્ષેત્ર અતિશય નાનુ હોય છે, તે એકમેટી સસ્થાના પ્રેસિડન્ટ થાય,તેમ છતાં પણ જો તેની મુડીના મેટા ભાગ ઉપર તેનેા કાણુ ન હાય, તે। તેનાથી કાઇ કામ સ્વતંત્રપણે થઈ શકતુ નથી. અસાધારણ ખાહેાશી ધરાવનારા પ્રેસિડ ટાને પણ, જેમને ધંધાનુ ઘણુંજ થાડુ જ્ઞાન હેાય છે, એવા ડાયરેક્ટરા તથા શૅરહેાલ્ડા વખતા- વખત સતાવ્યાં કરે છે; છતાં મને કહેતાં આનંદ થાય છે કે, આજે મારા જે સર્વોત્તમ મિત્રા છે, તે જેમની સાથે મે પેન્સિલ્વેનિયા રેલ્વે કપનીની તકરી ઉઠાવી છે, તે ગૃહસ્થા પૈકીના છે. . હતેા, ૧૮૬૭ ની સાલમાં, ફિસે, જે. ડબ્લ્યુ. વેન્ડેવટે અને મેં ફરીથી ચૂાપની મુલાકાત લીધી, ઈંગ્લાંડ અને કોટલેન્ડમાં અમે ધણુ પટન કર્યું અને ખંડ ઉપર પણ સફર કરી, વેન્ડી’ મારેા અત્યંત નિકટના સાથી થઈ પડયા હતા. ખેયા ટેલરનું યુઝ ઍફુટ ’ નામનું પુસ્તક વાંચીને અમે અતિશય ઉત્સાહમાં આવી ગયા હતા. એ સમય તેલના કૂવા ખાદાવવાની ધમાલને અને શૅરના ભાવ સારી પેઠે ઉછળ્યા હતા. એક દિવસ રવિવારને દિવસે બ્રાસ ઉપર આળેટતાં મેં એને પૂછ્યું:- વેન્ડી ! ને તું ત્રણ હજાર ડૉલર કમાય, તે એ રકમ મારી સાથે ચૂાપની સફર કરવામાં ખર્ચવા તું તૈયાર થાય ખરા ?' તેણે જવાબમાં કહ્યું:–“ મીનીબાઈ, મીનીબાઇ ! દૂધ પીશા,તા કહે તૈયાર છીએ’’ ખતકને તરવાનુ મળે અને આરિશમેનને બટાકા ખાવા મળે, તે કાઇને પૂછવાની રાહ જુએ ખરાં” º વૅન્ડીએ થાડા ડાલર બચાવ્યા હતા, તેના આઇલ કંપનીઓના શૅર ખરી- દવાથી જોઇતી રકમ તરત મળી. હેરી ક્રિપ્સ કે જે અત્યાર અગાઉ સારી પુછવાળા થઈ ચૂકયા હતા તેને પૂછતાં એ પણ અમારી મંડળીમાં ભળ્યો. અમે ચૂરેપની ઘણીખરી રાજધાનીઓની મુલાકાત લઇ આવ્યા; જુવાનીના ઉન્માદમાં અમે દરેકે દરેક મિનારા ઉપર ચઢતા, પતેાની ટોચે સુઈ જતા અને અમારે! સરસામાન બગલથેલીએમાં ભરી ચાલતા. વિસુવિયસ પત- ની ટોચે અમે અમારી સફરની સમાપ્તિ કરી અને મરતાં-જીવતાં એક વખત દુનિયાની મુસાફરી કરવી એવા ત્યાં બેસી નિશ્ચય કર્યો. Portal