આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
લોખંડનું કારખાનું



ચૂરાપની મુસાફરીમાંથી અમને ઘણું શીખવાનું મળ્યું. અત્યારસુધી ચિત્રકામ અને કાતરકામના સંબંધમાં મને ખીલકુલ માહિતી નહેાતી; પણ મુસાફરીદરમિયાન જૂદા જૂદા ચિત્રકારેાની કૃતિઓનાં વર્ગીકરણ કરી શકતા. ઉત્તમ કૃતિએના નિરીક્ષણથી તાત્કાલિક તે આપણને કશા લાભ થયેા હેાય એમ કદાચ નહિ સમજાય; પણ જ્યારે આપણે આપણા વતનમાં પાછા ફરીશુ, ત્યારે જે ચિત્રા પ્રથમ આપણને સુંદર લાગતાં હતાં તેને આપણે એમાલૂમપણેજ નમાલાં ગણી ફેંકી દઇશું અને આપણી આગળ રજુ થતી કૃતિએની પરીક્ષા જૂદાજ ધારણથી કરવા લાગીશુ. જે કૃતિએ સર્વોત્કૃષ્ટ હાય છે, તેમની આપણા હૃદય ઉપર એવી સજ્જડ છાપ પડી ગઈ હેાય છે, કે જે કૃતિઓ બાદલી કે નકલી હોય છે તે આપણને આકર્ષક લાગતીજ નથી. યૂાપની સફરથી મને સંગીતના ઉત્તમ જલસાને અનુભવ લેવાની પણ તક મળી. લંડનમાં ‘ક્રીસ્ટલ પૅલેસ’ (કાચ મહેલ)માં તે વખતે હૅન્ડલની જયંતી ઉજવાતી હતી અને ત્યાં મને સંગીતના અપૂર્વ પ્રભાવની જે પ્રતીતિ થઇ તે પહેલાં કદી થઇ નહેાતી અને ફરીથી કદી થઇ નથી. ક્રીસ્ટલ પેલેસમા, યૂરેશપનાં દેવળામાં અને સંગીત નાટયગૃહામાં સાંભળેલાં ઉત્તમેાત્તમ ગાયનેને લીધે સંગીતના સંબંધની મારી દ્રષ્ટિ અતિશય વિશાળ થઈ. રામમાં પાપની સંગીત મંડળીનાં ગાયનેાએ તથા નાતાલ અને ઇસ્ટરના તહેવારેા ઉપર ગવાયલાં ગાયને- એ તેા કમાલજ કરી હતી. વેપારની દૃષ્ટિથી જોતાં પણ આ સફા ઘણી લાભકારક નિવડી. આગ- ગાડી કેટલી ઝડપથી ચાલે છે કે ચક્ર કેટલી ઝડપથી ફરે છે, તેને ખરાખર ખ્યાલ બહારના માણસનેજ આવી શકે છે. હું એમ માનતા હતા કે અમેરિકા- ના લેાકાની જરૂરીઆતેમાં જે વધારેા ઝડપથી થયાં કરતા હતા, તેને પહોંચી વળવા માટે અમારી સંસ્થાએના વિસ્તારમાં જેટલેા વધારા કરીએ તેટલા એછે. છે; પણ પરદેશમાં તે જાણે કશી પ્રતિજ થતી નથી, એમ મને લાગ્યું. યૂરોપનાં કેટલાંક પાટનગર બાદ કરીએ, તે યૂરેપમાં સઘળુ સ્થભેલુ. હેાય એમ સમજાતું હતું; પણ અમેરિકામાં તે સત્ર મેટી ધમાલ ચાલી રહેલી માલમ પડતી-હજારા માણસા આમતેમ દોડાદોડ કરી રહ્યા હાય, એક ખીજાના કરતાં વધારે ધાંધલીએ હાય અને બધા મળી મેટા મિલેા ઉભા કરી રહ્યા હાય એમ દેખાતુ, અમારાં કારખાનાંમાં એક નવા ઉદ્યોગ દાખલ કરવાના સબંધમાં અમે મારા પિત્રાઇ ભાઇ જ્યાર્જ લાડર ( ડાડ )ને આભારી હતા. એ જાતના ઉદ્યોગ અમેરિકામાં પહેલવહેલેાજ હતા. અમારા મિ. કાલ્મનને ઈંગ્લાંડમાં Gandh Heritage Portal