આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
લોખંડનું કારખાનું


૧૩૫ નાબુદ પસાર ઉદ્યોગાને લાખડનું કારખાનું એનાથી અધી છે અને તે બીજી વખતની તપાસણી વખતે થશે. ) પ્રેસિડન્ટ કલીવર્લૅન્ડે જકાતને એક વધારે સખ્ત કાયદેા કરવાની કાશીશ કરી હતી. એ ખીલ પસાર થાય તે ઘણા નુકસાન થાય એમ હતું. મને ખેલાવવાથી હું વાશિગ્ટન ગયા અને એ ખીલને કંઇક અંશે સુધારી આપવાની મે કાશીશ કરી. સિનેટની ડેમોક્રેટીક પાર્ટીને અગ્રણી સિનેટર ગાન ન્યુયાર્ક વાળા ગવર્નર ફલાવર અને ખીજા કેટલાક બાહોશ ઉંમોક્રેટ પક્ષવાળા સભાસદેા મારી માફક નરમ પ્રકારની રક્ષકનીતિના હીમાયતી હતા. પ્રેસિડેંટ કલીવલેન્ડે તૈયાર કરાયેલા કાયદાનેા ખરડા જે વિ- સન ખીલ ’ના નામથી એળખાતા હતા, તે હદ ઉપરાંતને, સખ્ત અને દેશના કેટલાક ઉદ્યોગેાને હાનિકારક લાગતા હાવાથી ઉપર જણાવેલા સભાસદે તેની વિરુદ્ધ પડવાના હતા.સિનેટર ગેાતે મને કહ્યું કેઃ– દેશના ઉદ્યોગેાને જેમ અને તેમ એછું નુકસાન થાય, એમ કરવાને અમારા ઇરાદેા છે; અને લેાખ તથા પેાલાદના રક્ષણમાટે કેટલી જકાતની જરૂર છે, તે સંબંધમાં મને અને મારા સાથીઓને તમારા ઉપર વિશ્વાસ છે; પણ જકાતના હાલના દરમાં મેટા ઘટાડા થવા જોઇએ અને જો એવા પ્રકારનું ખીલ તૈયાર કરવામાં આવે તે અમે સઘળા તેને ટેકા આપીશું. તેના ચાક્કસ શબ્દ! મને બરાબર યાદ છે. “ પ્રેસિ- ડન્ટની સામે પડી તેને હરાવવાનું મને પાલવે એમ છે; પણ તેની સામે પડી હારવાનું મને પાલવે એમ નથી. .. ગવર્નર ફુલાવર પણ આવા વિચારા ધરાવતા હતા. જકાતના દરમાં જે મેટા ઘટાડા કરવાની મેં સૂચના કરી તે મારા પક્ષના માણસોએ તરતજ સ્વીકારી. આખરે વિલ્સન અને ગેાર્મન બનેએ મળી જે નવું ખીલ તૈયાર કર્યું. તે પસાર થયું. સીનેટર ગેાને મને પાછળથી જણાવ્યું હતું કે દક્ષિણ તરફના કેટલાક સભાસદેાના મત મેળવવા માટે તેને રૂની ગાંસડીએના સંબંધમાં નમ્યું આપવું પડયું હતું. રૂની ગાંસડીએ ઉપરની જકાત નાબુદ કરવામાં આવી હતી. વિગ્રહ પછી તરતજ જકાતનું નવું ધારણ નક્કી કરવામાં આવ્યુ, તે વખતે હું મારા ધંધામાં બહુ આગળ પડતું સ્થાન ભાગવતે નહાતા તેથી એ ધારણ નક્કી કરવામાં મેં ભાગ લીધેા નહેાતા; પણ પાછળથી જ્યારે જ્યારે જકાતના દર ઘટાડવામાં આવ્યા, ત્યારે ત્યારે દરેક વખતે મે આગળ પડતા ભાગ લીધા હતા, એટલે મારેા પ્રયાસ હમેશાં જકાત ઘટાડવાની તરફેણમાંજ થતા. જેમ વધારે જકાત તેમ વધારે સારૂં, એવું માનનારા અને તેથી જ્યારે પણ જકાત ઘટાડવાની વાત નીકળે ત્યારે વિરુદ્ધતા ઉભી કરનારા વિવેકશન્ય સંરક્ષક પક્ષવાળા એક બાજુએ થતા; અને કાપણ પ્રકારની જકાત જોઇએ નહિ,