આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



નિશ્ચય કર્યો, એટલે શકાય એવી વાત છે. રાખવામાં આવી હતી. એક વખતે હું જ્યારે રામમાં હતા, ત્યારે મને એવા વિચાર સૂઝયા કે, આ કામ ધારવા કરતાં વહેલુ સમાપ્ત થઇ જશે. પ્રજાએ એક વખત રેલ્વે બાંધવાના એ કામ જેમ બને તેમ વહેલું ઉંચુ મૂકશે, એ માની આથી મેં મિ. સ્ટાટને કાગળ લખી સૂચના કરી કે, કૅલિફેનિયા રેલ્વે લાઇન ઉપર ઉંધવાની સવડ- વાળા ડખા (સ્લીપીંગ–કા) દાખલ કરવાનેા કટ્રાકટ મેળવી લેવા. એમના જવાબમાં નીચેનું વાકય હતું:-‘‘તમે ઠીક તાકડેા સાધી લેવાને વિચાર રાખ્યા છે; પણ હજી એ વિચાર કવખતને છે, ” તેમ છતાં હું જ્યારે અમેરિકા પાછા ફર્યાં, ત્યારે મે તરતજ એ વિચાર ઉપાડી લીધે. ઉંધવાના ડખાની માગણી એટલી બધી થતી હતી કે તેને પહેાંચી વળાય એટલા ડખા બંધાતા નહેાતા. આને લીધેજ હાલની પુત્રમૈત કંપની ઉભી થવા પામી. જૂની સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટશન કંપની’ પૂરતી ઝડપથી ડખા બનાવી શકતી નહેાતી; આથી કરીને પુલમને ચિકાગેા ખાતે પેાતાનું મથક રાખીને એક હરિફ કંપની ઉભી કરી. એની પણ ખાત્રી થઈ હતી કે, પ્રસિક્િક રેલ્વે લાઇન ઉપર પણ એવા ડખાની ભારે માગણી થશે અને તેથી મેં જે યેાજતા મનમાં ધારી મુકી હતી, તેની પાછળ એ પણ માંડયા હતા. એ મારા માર્ગમાં કંટકરૂપ હતા; છતાં મહત્ત્વની બાબતેાના નિયમાં ક્ષુલ્લક બાબતેને કેટલેા બધા હાથ હેાય છે, તેનુ બીજાં દૃષ્ટાંત આ પ્રસંગ પૂરું પાડે છે, GE યુનિયન પૅસિફિક રેલ્વે કપનીના પ્રેસિડેન્ટ ચિકાગેા આગળ થઈને પસાર થતા હતા, એવામાં મિ. પુલમને એને મળવાની માગણી કરવાથી એને એની ખાલીમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મિ. સ્કોટના શરનામાના ‘ તમારી ધવાની સવડવાળા ડબા બાબતની માગણી સ્વીકારવામાં આવી છે ’’ એવી મતલબના તાર ટેબલ ઉપર પડેલેા તેના જોવામાં આવ્યા. ખાસ વાંચવાને ઈરાદા હિ છતાં તેના ઉપર નજર પડતાંની સાથે એ તાર એનાથી વંચાઇ ગયેા. એટલામાં પ્રેસિડન્ટ ડયુરૅન્ટ ત્યાં આવ્યા, ત્યારે તેણે એ વાત એને કહી દીધી અને વધારામાં માગણી :કરી કે, ‘ મારી દરખાસ્ત તમારી પાસે આવતા સુધી એ બાબતને નિર્ણય કરવાનું તમે મેાકુફ રાખશે, એવી આશા છે. ' મિ. યુરૅન્ટે ત્યાંસુધી થાભી જવાનું વચન આપ્યું. આ પછી ઘેાડી મુદતે ન્યામાં યુનિયન કૅસિફિક કંપનીના ડાયરેકટરાની મીટીંગ ભરાઇ, હું અને મિ. પુલમૅન ખન્ને ત્યાં હાજર હતા. એ કામ હાથ આવે તે કેટલે બધા નફા પરવડે એમ છે, એ અમે બન્ને સારી રીતે સમજતા હતા. એક વખત સાંજના એવા જોગ આવ્યા કે અમે બન્ને એકી વખતે સેન્ટ નિકા- C