આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭


૧૭ ઃ સ્નેહ નથી; પણ પેાતાનાં ગુણગાન છે. ’’ ‘ યુવા અને યુવતીઓને વારસામાં કરાડા રૂપિયાની સર્વશક્તિમાન સંપત્તિ આપવી, એ મેટામાં મેટા શાપ આપવા બરાબર છે. કાર્નેગીના મત પ્રમાણે વારસાને ધનને વારસા આપવા એ જેમ ધનને ડહાપણભરેલા ઉપયાગ કહેવાય નહિ, તેવીજ રીતે ‘‘ જ્યારે પેાતાના ધનને યજીને જવાના સમય થાય છે, ત્યારે સાર્વજનિક સંસ્થાઓમાં પેાતાનું ધન વસિયતનામા મારફતે આપવુ એમાં પણ કઇ કલ્યાણ કે શાભા નથી; કારણ- કે એ ધન બળાત્કારે છેડયું કહેવાય. જે ધન રાજીખુશીથી પેાતાની હયા- તીમાં અપાય નહિ, પણ યમનુ તેડુ આવે ત્યારે નાછુટકે અપાય, તે બક્ષીસ કહેવાય નહિ; અર્થાત્ ધનનેા આવેા ઉપયાગ જનસમાજને હાનિકર્તા તે। નથી, પણ તે ધન મુકી જનારાને માનપ્રદ નથી. વસિયતનામાથી આપેલી સખાવ- તેની વારવાર થતી નિષ્ફળતા, અને તેની પાછળ ચાલતી તકરારા તથા તેમનેા વખતાવખત થતેા દુરુપયેગ, એ બધું જોતાં દૈવ તેમના ઉપર અમીષ્ટિથી જોતા નથી એમ સિદ્ધ થાય છે. તેથી મે` ધણીવાર કહ્યું છે છતાં ફરીથી કહું છું કે, જે માણસ પેાતાની પાસે કરાડા રૂપિયા રાખી મરી જાય તેની અપકીર્તિ થવાને સમય હવે નજીક આવ્યા છે. ' વળી ‘કાટયાધીશે. ધનપ્રાપ્તિમાટે જેટલું એકાગ્ર ચિત્તથી ધ્યાન આપે છે, તેટલું જ ધ્યાન સખાવતામાં આપેલી રકમેાની વ્યવસ્થા ઉપર તેમણે પોતાની હયાતીમાંજ આપવાની જરૂર છે. ' અર્થાત્ ધનાઢય પુરુષે પોતાનું ધન પેાતાની હયાતીમાંજ વાપરી નાખવું જોઇએ; પણ તે કેવી રીતે વાપરવું તેના સંબંધમાં પણ કાર્નેગીએ ચાસ સિદ્ધાંતા નક્કી કર્યા હતા. “ જેએ પાતે પોતાને મદદ કરે અત્ જેએ સ્વાશ્રયી હોય, તેમનેજ મદદ કરવાને ઉદ્દેશ રાખવા જોઇએ. જેએ સ્વાશ્રયી નથી તેમને મદદ કરવી પણ વ્યર્થ છે. જે માસ દાદરપર ચઢવાને પોતે જરાપણ મહેનત કરતા નથી, તેને તમે ટેકા આપી ઉંચે ચઢાવી શકવાના નથી. તમે તેને ટકા આપવાને બધ કરશેા કે તરતજ તે પડશે અને તેને વાગશે એ વધારામાં. જેમને સુધરવાની ઈચ્છા છે, તેએ સુધરી શકે તે માટે તેમને ચેડાં જેએ ઉન્નત થવા ઇચ્છે, તેમને સાધન પૂરાં પાડવાં. ( બધાં નહિ ). એવી મદદ આપવી, કે જેથી તેએ ઉન્નત થઇ શકે. ઘેાડી મદદ કરવી, પ તે મદદરૂપેજ. પોતાની ગાંનું કંઇ પણ વાપરવું ન પડે, એવી રીતે જોઇતી સામગ્રી કદી આપી દેવી નહિ. દાન કરવાથી કોઈ વ્યક્તિ કે સમાજ તમામ Ganan Heritage Fortal