આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
દાનવીર કાર્નેગી



વધારે નફા મળતેા હતા.એ નિયમ ‘સામા પક્ષને શકનેા લાભ આપવા’ એ હતેા. અલબત, સટારીઆ વર્ષાંતે આ વાત લાગુ પડતી નથી. એમની દુનિયાનું વાતા- વરણ જૂદીજ જાતનું હેાય છે. ત્યાં તે લેાકા માત્ર જુગારજ ખેલતા હાય છે. શૅરના સટ્ટા અને પ્રમાણિક રાજગાર, એ ખેતે બનતું આવેજ નહિ; છતાં એટલુ તે કબૂલ કરવું પડે છે કે આજકાલ મિ, માન જેવા જૂની ઢબના શરાકા ક્વચિતજ નજરે પડે છે. યુનિયન સિકના હાદ્દા ઉપરથી ઉઠાડી મૂકયા બાદ તરતજ મિ. સ્કોટ ટેકસાસ પૅસિફિક રેલ્વે આંધવાના નિશ્ચય કર્યો. એક દિવસ મને તેમના તરફથી તેમને ફિલાડેલ્ફિયામાં અચૂક મળવાને તાર ન્યુયાર્કમાં મળ્યા. હું તેમને પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ મિ. જે. એન. મેયુલેા અને બીજા કેટલાક મિત્રાની સાથે મળ્યા. ટેકસાસ કંપનીની ભારે રકમની લોન- ની લંડનમાં મુદત પાકી હતી અને હું જે સહી કરી આપવામાં સામેલ થા તેાજ લેાનની મુદત વધારી આપવા મિ· માન કબૂલ થતા હતા. મેં તેમ કરવા ના પાડી. તે વખતે તેમણે મને કહ્યું કે, ‘તમારા મિત્રોની પડખે ઉભા રહેવાનું ના પાડીને તમારે તેમની પાયમાલી થવા દેવી છે? ' આ મારા જીવનમાં સૌથી સખ્ત કસોટીને પ્રસંગ હતા;છતાં મારી જાતને અંદર સંડાવ- વાના વિચાર મને એક ક્ષણ પણ આવ્યા નહોતા. મારી ફરજ શી છે, એ વિચાર મારી સમક્ષ ખડા થયા અને પેલા બીજો વિચાર તેની આગળ ખાઇ ગયેા. મારી તમામ પુંજી કારખાનામાં રોકાયલી હતી અને તેના પ્રત્યેક ડૉલર- ની તેમાં જરૂર હતી. હું તે વખતે અમારી પેઢીને મુડીદાર-શરાક હતા. બધાને આધાર મારાપર હતા. મારા ભાઈ, તેની પત્ની અને કુટુંબ, મિ. ફિપ્સ અને એનું કુટુંબ, મિ. કાલ્મેન અને એનું કુટુંબ, એ સઘળાં મારી દૃષ્ટિસમક્ષ ખડાં થઇ રક્ષણની માગણી કરવા લાગ્યાં. મેં મિ. ğાટને કહ્યું કે:- જોઇતી મુડી હાથમાં આવ્યા વગર આવી મેટી રેલ્વે આંધવાના સાહસમાં ઝંપલાવતાં તમને અટકાવવા મેં મારાથી બનતું કર્યું હતું.મેં તમને આગ્રહપૂર્ણાંક કહ્યું હતું કે,આવી મેટી હજારા માઈલ- ની લાંબાઇવાળી રેલ્વે લાઇને ટુંકી મુદતની લેનેવડે બાંધવાના આરંભ કરી શકાય નહિ. વધારામાં મેં તમારી યાજનાને કદી સંમતિ આપી નહાતી; છતાં જ્યારે હું ચૂરેપથી પાા આવ્યા, ત્યારે તમે મને કહ્યું કે, મેં તમારે માટે અઢી લાખ ડૉલરના હિસ્સા રાખી મૂકયેા છે, એટલે મેં તરતજ એ રકમ રાકડી આપી દીધી હતી; પણ એ કપનીની કે અમારી પેાતાની પેઢીસિવાય ખીજી કાઇ કંપનીની લેાન ઉપર હું કદી મારી સહી કરવાના નથી !'