આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
દાનવીર કાર્નેગી



છે, તેમ છતાં ઘણા કારખાનાના માલીકા પોતાનાં નાણાં એન્કાના શરામાં કે ખીજા દૂરનાં સાહસેામાં રાકતા લેવામાં આવે છે, આ એક મારા મુખ્ય સિદ્ધાંત હતો કે મારી પાતાની મુડીની વ્યવસ્થા બીજો કાઇ માણસ કે ડાયરેકટરાની સભા જેવી કરે, તેના કરતાં હું તે વધારે સારી કરી શકે. માણસે ઘણી વખત જે માટી ખોટના ખાડામાં ઉતરી ગુંચવાય છે, તે પોતાના હાથમાં રાખેલા ધંધામાં નહિ, પણ બીજા લેાકાએ ચલાવેલા ધધામાં હોય છે. જુવાન પુરુષોને મારી શીખામણુ તે એવી છે કે, તમે જે ધંધાને તમારા જીવનનિર્વાહને મુખ્ય ધંધા માન્યા હેાય, તેમાંજ તમારા સઘળે। વખત અને તમારૂં સંપૂર્ણ લક્ષ રાકેા એટલુંજ નહિ; પણ તમારી પુજીના પ્રત્યેક ડૉલર પણ તેમાંજ રાકેા. જો એ ધંધાની વધુ ખીલવણી થઇ શકે એમ ન હાય અને બીજો ખીલી શકે એવા ધેા હાથ ન લાગે, તે જે સિક્યુરિટીએનું થોડું પણ ચેાસ વ્યાજ આવતું હોય, તેવી પહેલા નંબર- ની સિક્યુરીટીએમાં તમારાં નાણાં રાકજો. મારી જાતને માટે મેલુ તે મે તે શરૂઆતથીજ નિશ્ચય કરી દીધેા હતા કે લેખડ અને પેાલાદના ધંધામાંજ જીવ પરાવવે! અને તેમાં પ્રવીણતા મેળવવી. મારે વખતેાવખત ઇંગ્લાંડ જવું પડતુ, તેને લીધે હું ત્યાંના એ ધંધાના પાવરધા માણસાના રિચયમાં આવી તેમનાં એળખાણ કરી શકયા. તેમાં એ- સીમર, સર લેાથિયન ઍલ, સર બર્નાડ સમ્યુઅલ્સન, સર વિન્ડસર રિચાર્ડસ, એડવર્ડ માર્ટિન, બિગ્લી, ઈવાન્સ અને એવા એવા એ ધંધાના પ્રવીણ પુરુષા સાથે મારે પિછાન થયું હતું; તેને લીધે થોડી મુદતમાં બ્રિટિશ આયર્ન ઍન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યુટની કારાબારી સમિતિના સભ્ય તરીકે અને તરતજ પ્રેસિડન્ટ તરીકે મારી ચુંટણી થઇ. બ્રિટિશ પ્રજા એટલે ઈંગ્લાંડના રહીશ ન હોય એ કાઇ માણુસ અત્યારસુધીમાં એ સંસ્થાનેા પ્રેસિડન્ટ થયેા હેાય તે તે હુંજ હતા. અમેરિકામાં જાથુનું રહેવાનું થતું હાવાથી હું એ હાદ્દાની કરો બરાબર રીતે બજાવી શકીશ નહિ, એવી દહેશતથી પ્રથમ તે મે એ હાદો સ્વીકારવા ના પાડી હતી; પણ મિત્રોના આગ્રહ હોવાથી આખરે મે એ હોદ્દો સ્વીકાર્યો હતા; અને તેને લીધે મને જે મારું માન મળ્યું હતું. તેની મારા ઉપર ભારે અસર થઇ હતી. જેવી રીતે પૂલહ અને બીજા બાંધકામના સામાનની બનાવટને માટે અમને ખરૂં લેતુ કે પેાલાદ બનાવવાની ફરજ પડી હતી, તેવીજ રીતે અમારે જોઇતું પીગ આયર્ન પણ અમારે જાતે બનાવી લેવાની આવશ્યકતા હવે અમને સમજાવા લાગી. આ ઉપરથી અમે સ૦ ૧૮૭૦ ની સાલમાં ‘ યુસીકનેસ’ Gandhi Heritage Portal