આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
દાનવીર કાર્નેગી



પણ એથી પણ વધારે નહિ માની શકાય એવી વાત એ છે કે, માલમાંથી નીકળેલી લેાખડની પાપડીએ, કે જે માત્ર ઑક્િસજનમિશ્રિત શુદ્ધ લેખડ હાય છે, તેને ભઠ્ઠીમાં નાખી એગળવા સામે પણ એ લેાકાને વહેમ હતા. આ પ્રસંગે મને મારા પ્રય મિત્ર ફલીવલૅન્ડવાળા મિ ચિશામાની વાત યાદ આવે છે. એ પણ પ્રથમ ડન્કમલાઇનના વતની હતા; અને અમે બન્નેએ સાથે મળી ઘણી ચેષ્ટાએ કરેલી. એક વખતે હું કલીવલૅન્ડ ખાતાના એમના કારખાનામાં ફરતા હતા, ત્યારે મેં કેટલાક મજુરાને એવી પેાપડીએનાં ગાડાં ભરીને ચોગાનમાં લઇ આવતા દીઠા. તે ઉપરથી મે’ મિ૦ ચૅશલ્મને એ લાકે આ ગાડાં કર્યાં લઇ જાય છે ? એમ પૂછ્યું. તેમણે કહ્યું: ‘નદીમાં ફેંકી દેવા. અમારા મેનેજરે કહે છે કે, જ્યારે જ્યારે અમે એ પેાપડીઓને ભઠ્ઠીમાં ફરીથી ગાળવાની કાશીશ કરેલી ત્યારે ત્યારે કાંઈક કંઈક અનિષ્ટ બનેલું, ,, હું કંઇ એલ્યેા નહિ; પણ પિટ્સબર્ગ પાછે! ફર્યા પછી, મે એની મશ્કરી કરવાને નિશ્ચય કર્યો. તે વખતે અમારી નેકરીમાં ડુ પાય કરીને એક માણસ હતા. એના બાપે લેાખડ બનાવવાની એક સાદી અને સીધી રીત શોધી કાઢી હતી; અને હાલ એ પિટ્સબર્ગમાં એના અખતરા કરી રહ્યો હતેા. મારા મિત્રના કારખાનામાંના લોખંડની પાપડીએને! તમામ જથા ખરીદી લેવાને કટ્રાકટ કરી લેવા માટે ડુ પાયને મેાકલવા મેં મારા માણસાને સમજાવ્યા. એણે એ પ્રમાણે સાદો કર્યો અને પોતાના મુકામ ઉપર પહેાંચાડી આપવાની શરતે એક ટનના પચાસ સેટના ભાવે તમામ જથા ખરીદી લીધો. આ પ્રમાણે કેટલાય દહાડા ચાલ્યું. હું ધારતા હતા કે, આ મશ્કરીનેા ભરમ ઘેાડી મુદતમાં ઉઘાડા પડી જશે; પણ એટલામાં તે મારા મિત્રનું મૃત્યુ થયું. પણ એની પાછળના વહીવટદારેાએ અમારા દાખલાનું અનુકરણ કરવા માંડયું. ‘ ઐસિમર પ્રોસેસ’ ના નામથી એળખાતી પાલાદ બનાવવાની રીત વધુ અને વધુ પ્રચારમાં આવવા લાગી હતી. મારી ખાત્રી હતી કે, જે આ રીત ફતેહમદ નિવડશે, તે લેખડની જગ્યા પાલાદ લઇ જશે-લોખંડના જમાના ઉતરી પોલાદના જમાનેા બેસશે. પેન્સિલ્વેનિયા સંસ્થાનના લૅવિસ્ટન શહેરમાં આવેલા ‘ક્રીડમ આયન વ’ નામના કારખાનાના પ્રેસિડન્ટ મારા મિત્ર જન એ. રાઇટ આ પદ્ધતિનું નિરીક્ષણ કરવાના ખાસ આશયથી ઈંગ્લાંડ જઈ આવ્યા હતા. એ એક બાહેાશ અને અનુભવી પુરુષ હતા; અને એ પતિ એને એટલી બધી પસંદ પડી હતી કે એણે પેાતાની કંપની પાસે એ પદ્ધતિ મુજબ પોલાદ બનાવવાનું કારખાનું ઉભું કરવાનું કમૃલ કરાવ્યું હતું. એને અભિપ્રાય યથાયાગ્ય હતા, પણ તે જમાનાથી જરા આગળ પડતા હતા. કારખાનું ઉભું Gandhi Heritage Portal