આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
પેાલાદનો જમાનો


પેાલાદના જમાના કરવામાં એના અડસટ્ટા કરતાં વધારે મુડી ખર્ચાઇ ગઇ. વધારામાં જે પતિ ખુદ ઈંગ્લાંડમાં પણ હજી અખતરાના તબક્કા ઉપર હતી, તે નવા મુલકમાં દાખલ કરતાની સાથેજ ફતેહમદ ઉતરે એવી આશા રાખવી, એ વધારે પડતું ગણાય. એ અખતરા સ્વાભાવિક રીતેજ બહુ ખર્ચાળ હાય અને તેનું ફળ લાંબી મુદ્દતે દેખવામાં આવે, પણ મારા મિત્રે આ બધી બાબતે ગણત્રીમાં લીધી નહેાતી. પાછળથી જ્યારે એ પદ્ધતિ ઈંગ્લાંડમાં પૂરેપૂરા પ્રચારમાં આવી, ત્યારે કેટલાક માણસાએ મુડી એકઠી કરી હૅરીસબર્ગ ખાતે હાલ પૅન્સિલ્વેનિયા સ્ટીલ વકના નામથી એળખાતું કારખાનું ઉભું કરવાની શરૂઆત કરી. આ કાર- ખાનાને પણ પ્રયાગના તળુકામાંથી પસાર થવું પડયું હતું અને ખરી અણીને પ્રસંગે પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીએ વેળાસર મદદ ન કરી હાત તે એનાં નાડીઆં પણ બેસી જાત. પેાતાની કંપનીને પેાલાદની રે નિરંતર મળતી રહે, એવા હેતુથી એ કંપનીને છ લાખ ડૉલર ધીરવાની પ્રેસિડન્ટ ચામ્સને ડાય- રેકટરની આડ પાસેથી મંજુરી મેળવી. પરિણામે એમના આ કાને સંપૂર્ણ રીતે વાજબી ઠરાવ્યુ. પેન્સિલ્વેનિયા અને ખીજી રેલ્વે કંપનીઓની લેાખડની સડકાને બદલે બીજી કેવી સડકા દાખલ કરવી, એ એક ગંભીર પ્રશ્ન થઇ પડયા હતા. પિટ્સ- ખમાં જ્યાં આગળ પેન્સિલ્વેનિયા અને ફાટ વાયત રેલ્વેએનું જોડાણ થાય છે, ત્યાં આગળના કેટલાક વાંક છ છ અઠવાડીએ કે બબ્બે મહિને કાઢી નાખવા પડતા હતા. એસિમરની પદ્ધતિ પ્રચારમાં આવી, ત્યાર પહેલાં ઈંગ્લાંડમાં ડેંડ્સ નામને એક માણસ રેલાનાં માથાંને ‘ કાનાઇઝ’ કરતા અને તેને લીધે તે મજબૂત બનતાં. એ ખીના તરફ મેં પ્રેસિડન્ટ ચૅમ્સનનું લક્ષ ખેંચ્યું હતું. મેં ઈંગ્લાંડ જઇને ડૅડ્સની પદ્ધતિનું પેટન્ટ મેળવ્યું અને પ્રેસિડન્ટ ચૅામ્સનને ભલા- મણ કરી, વીસ હજાર ડાલર એના પ્રયોગો કરવા પાછળ ખર્ચવાની મંજુરી મેળવી. અમે અમારા કમ્પાઉન્ડમાં એ કામ કરવાની ભટ્ટી ઉભી કરી અને હજારો ટનના વજનની રૅલા કાર્બનાઈઝ કરી આપી. પરિણામ ઘણુંજ સુંદર આવ્યું. એટલે કે લેાખડની રેલાની સરખામણીમાં આ રેલા ઘણીજ વધારે ટકાઉ પૂરવાર થઇ. અમેરિકામાં કાણુ માથાંવાળી રેલેને વાપર આ પ્રમાણે શરૂ થયા. કેટલાક મેટા વાંક આગળ એવી રેલાનેા અમે ઉપયોગ કર્યો હતો અને ત્યાં પણ તેમણે સારી રીતે ટક્કર ઝીલી હતી. આથી કરીને એને લગતા પ્રયાગાની પાછળ ખર્ચેલાં નાણાંને પૂરતે બદલે મળી રહ્યો. એસિમરની પદ્ધતિ જો ફતેહ- મદ ન નિવડી હોત, તે! મારી વધારા દાખલ કરી એને એવી કા ખાત્રી છે કે અમે ડાડસની પદ્ધતિમાં સુધારા- સાધક બનાવત કે તેને પ્રચાર સર્વસાધારણ a