આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
દાનવીર કાર્નેગી



થઇ જાત; પણ એસિમરે જે પેાલાદની રેલા કાટવા માંડી તેની સાથે રિફાઈ- માં ટકી શકે એવું બીજું કશું નહતું. પિટસબર્ગની નજીકના જોન્સ ટાઉનવાળી કામ્બા આયર્ન કંપનીના કાર- ખાનામાં અમેરિકામાં સૌથી વધારે રે! બનતી અને તેમણે એસિમરની પતિ મુજબ પેાલાદ બનાવવાનું કારખાનુ કાઢવાનો નિશ્ચય કર્યાં હતા. મને પણ ઈંગ્લાંડમાં એ પતિ મુજખ ચાલતાં કારખાનાં યાથી ખાત્રી થઇ હતી કે, મેટું જોખમ ખેડ્યા સિવાય એ પદ્ધતિને ફ્તેહમદ બનાવી શકાય એમ છે. મિ. વિલિયમ કાલ્પ્સન પણ એ નિર્ણય ઉપર આવ્યેા હતા. આથી અમે પિટ્સ- અગમાં પેાલાદની રેલેા બનાવવાના નિશ્ચય કર્યું. મારા પિતાના મૃત્યુ વખતે મારી માને મદદ આપવા તત્પર થયેલા મારા પ્રિય મિત્ર મિ. ઍક કૅન્ડલેસ અને મિ. કાલ્મન ભાગીદાર થયા; તેમજ મિ. જૉન સ્પૅટ અને મિ. ડેવીડ એ. સ્ટુઅર્ટ અને બીજાએ પણ તેમાં સામેલ થયા; તથા પેલાદની ખીલવણીને ઉત્તેજન આપવાના આશયથી પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પ્રેસિડન્ટ અને વાઈસ પ્રેસિડન્ટ મિ. એલ્ગર ચામ્સન અને મિ. ચામસ એ. સ્કૉટ એમણે પણ શૅર ખરીદ્યા. આ પ્રમાણે ઇ સ૦ ૧૮૭૩ ના જાન્યુઆરીની ૧ લી તારીખે પોલાદ- ની રેલા બનાવવાની કકંપની ઉભી કરવામાં આવી. હવે એ કારખાનું કયાં ઉભું કરવું, એને અમે ખૂબ વિચાર કર્યો. જે જે સ્થળ સૂચવવામાં આવતાં, તેમાંનું એકે મને પસંદ પડતું નહિ; તેથી આખરે હું મારા ભાગીદારા સાથે મસલત કરવા માટે પિટસબર્ગ ગયા. એની એજ વાત મારા મગજમાં નિરંતર રમ્યાં કરતી અને એમ કરતાં કરતાં રવિવારની રાતે મને એક જગ્યા પસંદ પડી ગઇ. મેં ઉડીને મારા ભાઇનેએાલાવીને કહ્યું:- ટામ ! જગ્યાની પસંદગીના સંબંધમાં તમારા અને મિ. કામૅનને અભિપ્રાય વાસ્તવિક છે. આ કાર્ય માટે પેન્સિલ્વેનિયા રેલ્વે, બાલ્ટિમેર અને એહિયા રેલ્વે તથા નદી એ ત્રણની વચ્ચે ડેાકના ક્ષેત્ર પાસેની જગ્યા અમેરિકામાં સારામાં સારી જગ્યા છે; અને કારખાનાનું નામ આપણે આપણા પ્રિયમિત્ર એડગર રામ્સનના નામ ઉપરથી પાડીશું. ચાલેા આપણે કાલ્મનને લઇ એ જગ્યા ઉપર જઇ આવીએ.’’ અમે આખરે એજ જગ્યા નક્કી કરી અને ખીજા દિવસથી મિ. કાશ્મતે એ જગ્યા ખરીદી લેવાની તજવીજ શરૂ કરી. એ ક્ષેત્રના માલીક મિ. મૅકકિની પેાતાની એ જગ્યાને અત્યંત કિંમતી માનતા હતા. જે જગ્યા એકરના સેા ડૉલરની કિંમતે મળવાની અમે આશા રાખતા હતા, તેના અમારે બે હજાર મુજબ આપવા પડયા; પણ ત્યાર પછીથી એ કારખાનાના વિસ્તાર વધારવા માટે જોઈતી બીજી જગ્યાના અમારે એકરના પાંચ હજાર Ganuni tayomal