આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
પેાલાદનો જમાનો



ડાલર મુજબ પૈસા આપવા પડયા હતા. જે સ્થળે બ્રેડેાકની હાર થઇ, તેજ જગ્યા ઉપર અમે અમારી પેલાદની રેલા બનાવવાની મીલેા ઉભી કરી. પાયા ખાંદતાં અંદરથી સંગીત, તરવારે અને એવાં એવાં બીજા લડાઇનાં ઘણાં સ્મારકચિહ્ના હાથ લાગ્યાં. ડન્કુ લાઇ- નને અધ્યક્ષ-શેરીફ સર આર હાલ્ફેટ અને તેને પુત્ર બન્ને એ સ્થળેજ મરાયા હતા. એ લોકેા ત્યાં શી રીતે આવી ચઢયા, એ પ્રશ્ન સ્વાભાવિક રીતેજ પૃષ્ઠ- વામાં આવશે. આ વાતનું વિસ્મરણ થવું તે એ નહિ, કે એ સમયમાં અમીર- વર્ગના પુરુષાજ ઈંગ્લાંડના શહેરાના શેરીફા થઇ શકતા. એ મેટા માણસેા એ જગ્યાની ફરજો બજાવ્યા સિવાયજ એ હાદાનું માન ભાગવતા. વેપારી લાઇન- માં પડેલા કાઇપણ માણસ એ હાદ્દાને પાત્ર ગણાતા નહિ. કુલીતપણા ઉપરના મેહનાં ચિહ્ન આજે પણ ગ્રેટબ્રિટનમાં જ્યાંત્યાં નજરે પડે છે. ત્યાંની કોઇપણ વીમા કંપની કે રેલ્વે કંપની-અરે ઔદ્યોગિક સંસ્થા પણ—એવી નહિ હાય કે જેના પ્રમુખ તરીકેના હાદ્દાનુ માન ભાગવનાર અગ્રણી, એ હાદ્દાની ફરજો ખજાવવાના જ્ઞાનથી કેવળ એનસીબ, એવેા કાઇ ખિતાબધારી પુરુષ ન હાય. આ રીતે સર આર હાલ્ફેટ એક સગૃહસ્થ તરીકે ડન્કલાઈનના શેરિક હતા; પણ ધંધાને અંગે તે લશ્કરી તાકરી કરતા હતા અને તેથી સૈનિક તરીકે તેનુ આ સ્થળે મૃત્યુ થયું હતું. એ પણ એક દૈવયેાગજ કહેવાય કે જે સ્થળ ડન્ક- લાઈનના પુત્રાના મૃત્યુનું ક્ષેત્ર થયું હતું, તેને તેના બીજા બે પુત્રાએ હુન્નર- ઉદ્યોગનેા રાફડા બનાવી મૂક્યું હતું. એક બીજી વિચિત્ર બીના હાલમાં પ્રકાશમાં આવી છે.પિટ્સબર્ગ ખાતેના ‘કાર્નેગી ઇન્સ્ટીટયુટ’માં ‘ફાઉન્ડર્સ ડે’ (સ્થાપનાના દિવસ)ની જયંતી ઉજવવાના પ્રસંગે મિ. જોન મેાર્લીએ ઇ સ ૧૯૦૪ માં પેાતાના ભાષણમાં જણાવ્યું હતું કે, જનરલ ફૅશખ્સ ફાફુસ્તી જીતી લીધા હતા અને એનું નામ પોતે પિટ્સ- અ પાડયું હતું, એમ તેણે વડાપ્રધાન પિટ્ટને લખ્યું હતું. આ જનરલ ફોર્બ્સ પિટનક્રિકને ઇનામદાર હતા અને મે ઈ સ૦ ૧૯૦૨ માં જે ગુફા ( ગ્લેન ) ખરીદી લઈ સાનિક ઉદ્યાન બનાવવા માટે ડલાઈનને ભેટ આપી હતી, તેમાં રહેતા હતા. આ રીતે ડમલાઇનના જે એ માણસોએ પિટસબતે અંગે કામ કર્યું હતું, તે બન્ને પિટનક્રિકના ઇનામદાર હતા. એકે એનું નામ પિટ્સબગ પાડયું હતું અને ખીજાએ એની ખીલવણી કરવાના પ્રયાસ કર્યો હતેા. અમારી પેલાદ બનાવવાની મીલેાનું નામ એલ્ગર ચૅમ્સિન સ્ટીલ મીલ્સ' પાડવામાં અમારે ઉદ્દેશ મારા મિત્ર એલ્ગર ટ્રૅમ્સનની પ્રતિષ્ઠા વધારવાના હતા; પણ મેં તેમનું નામ એ રીતે અમારી મીલેા સાથે જોડવાની પરવાનગી માગી Ganan Heritage