આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
દાનવીર કાર્નેગી



શરૂઆતમાં તે મે તે વખતે એમણે જે ઉત્તર આપ્યા તે અર્થસૂચક હતા. એમણે કહ્યું, કે અમેરિકાની પેાલાદની રેલેાની સાથે .મારૂં નામ તેડવા હું ખુશી નથી; કેમકે તેમણે બહુ સારા દેખાવ કર્યો નથી. અલબત્ત, એ નવા ધંધાની ક્તે અનિવાર્ય રીતે અનિશ્ચિત હતી, પણ જ્યારે તેમની ખાત્રી કરી આપી કે દરેક બાબતમાં પરદેશની રેલે સાથે સરખામણીમાં ટકી શકે, એવી રેલા હાલમાં અમેરિકામાં બનાવી શકાય એવા સંજોગે છે અને અમારાં કારખાનાંમાં બનતા પૂલેાની તથા ધરીઓની જેવી આબરૂ બંધાઇ છે, તેવીજ આર્થારૂ અમારી પેાલાદની રૅલેાની બંધાય, એને માટે અમે ખાસ કાળજી રાખવાના છીએ; ત્યારે તેમણે અમારા કારખાનાને પેાતાનું નામ આપવાની હા પાડી. અમારા કારખાનામાટે જોતી જમીન પેન્સિલ્વેનિયા રેલ્વેની નજીકમાંજ ખરીદાવવા એ બહુ ઈંતેજાર હતા; કેમકે એમનું સધળુ લક્ષ એ કકંપનીના હિત ઉપરજ રહેતું. આમ કરવાથી પેન્સિલ્વે- નિયા રેલ્વે કપતીને અમારા માલને ખાસ હક મળત. કેટલાક માસ બાદ એ જ્યારે પિટ્સબર્ગ ગયા અને મારી પછી પિટ્સબગ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ નિમાયલા મિ. રાખટ પેટ્કને બ્રેડાકના સ્ટેશન આગળ આવેલી અમારા નવા કાર- ખાનાવાળી જગ્યા બતાવી, ત્યારે તેણે રાખટના તરફ આંખનેા મચકારા કરીને કહ્યું:–‘‘એન્ડીએ પેાતાનું નવું કારખાનું થાડા માલ પૂર્વ તરફ રાખવું જેવું હતું.’ પણ એ અનુપમ સ્થળની પસંદગીમાટે જે પૂરતાં વાજબી કારણેા હતાં, તે મિ. ચૅામ્સન પોતે પણ જાણતા હતા. આ સ્થળ પસંદ કરવાથી અમે એમની પેાતાની રેલ્વે સાથે સબંધ જેડી શકયા હતા; એટલુંજ નહિ પણ તેમની હરિફ બાલ્ટિમેાર અને એહિયેા લાઇન સાથે પણ અમે સબંધ જોડી શકયા હતા તથા વધારામાં બન્નેના કરતાં મોટા હિરસ-એહિયેા નદી-તેની સાથે પણ અમે સબંધ જોડી શક્યા હતા. ઇ સ ૧૮૭૩ ના સપ્ટેમ્બર માસવાળા નાણાંબજારની ભીડ અને ગભરાટવાળે! પ્રસંગ (પેનીક) ગુજ, તે વખતે અમારા કારખાનાના બાંધકામને લગતું કામ ઘણે અંશે આગળ વધ્યું હતું. મારા જીવનને સૌથી ચિંતા- જનક સમય એ હતેા. સઘળુ તત્ર ફીકાઠીક ચાલતું હતું, એવામાં એક દિવસ એકાએક જે. કુક અને કંપનીએ દેવાળુ કાઢયાના તાર મને એલિધની પર્યંત ઉપર- ના ક્રેસન આગળના અમારા ઉનાળાના રહેઠાણમાં મળ્યા. ત્યાર પછી તે કલાકે કલાકે નવાં નવાં દેવાળાંના સમાચાર આવતા રહ્યા. પેઢીએ ઉપરાઉપરી એસી જવા લાગી. દરરોજ સવારમાં ઉઠીએ, ત્યારે એજ પ્રશ્ન સભળાય કે હવે કાન વારા આવશે? જેમ જેમ પેઢીએ તૂટતી ગઇ, તેમ તેમ પાછળ રહેવા પામેલી