આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
પેાલાદનો જમાનો



સહીસલામત રીતે ઉભા રહી શકાય, એવું નક્કર કાઇ સ્થાન હશે કે કેમ, એમ લેાકા એકબીજાને પૂછવા લાગ્યા. જો મિ. કલેમન વેપારીવર્ગને-ધધાદારી માણસ હેાત, તે આ વાત ખાર આવ્યા પછી તેને ફરીથી અમારા ભાગીદાર થવા દેવાની પણ ના પાડવામાં આવત; પણ તે એવા નહેાતેા. એ તે એક અત્યંત બાહેશ વ્યવહારકુશળ કારીગર હતા અને તેની સાથે થોડીક વેપારવિષયક આવડત પણ ધરાવતે હતેા. મીલમાં રહી નવી ય'ત્રક્રિયાઓની શેાધ કરવી અને ત્રા ચલાવવાં, એ કામને માટે એ એક્કા હતા, છતાં એને આફીસમાં એસી વહીવટી કામ કરવાને લાભ હતા; પણ એ કામને માટે એ નકામે હતેા. એને એના ચેાગ્ય સ્થાનકે મૂકી મોટી મુશીબતે અમે એને ત્યાંજ ટકાવી રાખવામાં ફાવ્યા હતા અને કદાચ તેને લીધેજ એણે પોતાની માની લીધેલી કિત અજમાવવા માટે એ માર્ગ ગ્રહણ કર્યાં હરશે. કદાચ લેાકાએ એને ચટાવ્યા હશે અને એમ કહ્યુ હશે કેઃ- તમારામાં કારીગરતરીકેની કુશળતા ઉપરાંત વેપારી- તરીકેની ઉંચા પ્રક આવડત છે, પણ તમારા ભાગીદારા, તેની કદર કરી શકતા નથી. ’ મિકલેમને નાદારીકામાંથી છૂટકારા મેળવ્યા ત્યાર પછી, અમે અમારી પેઢીમાં એને દશમે હિસ્સા દાખલ કરવાની ઇચ્છા બતાવી; એ એવી શરતે કે ધંધામાં જેટલી મુડી રાકાઈ હતી, તેટલીજ ગણત્રીમાં લઇ તેને દશમા હિસ્સા એની પાસેથી લેવા અને નાની પાંતીનું કંઇ પણ લેવું હિ. વળી એ રકમ નફામાંથી જે વળતર થાય, તેમાંથી વસુલ કરી લેવી અને એને માથે કોઇ જવાબદારી નહિ; પણ તેની સાથે એવી શરત દાખલ કરવામાં આવી હતી કે એણે બીજા કોઇ ધધામાં પડવું નહિ, કે કાઇ નવી જવાદારી વહેારવી નહિ; પણ પેાતાનેા ધેા વખત અને લક્ષ મીલમાં થતા કામકાજની પાછળજ લગાડવેા. આ માગણી જો તેણે સ્વીકારી હાત તે એ પણ અમારી માફક કરાડપતિ થાત; પરંતુ એની અને ખાસ કરીને એના કુટુંબની અતાએ તેમ થવા દીધું નહિ. એણે એના પેાતાના માથાના જૂદાજ ધંધામાં પડવાનું પસંદ કર્યું અને મારી તથા મારા સાથીએની આગ્રહપૂર્ણાંક આજી છતાં એણે પેાતાના છેાકરાઓની સાથે સ્વતંત્ર કારખાનું ઉભું કર્યું. પરિણામે એ ખુવાર થયા અને અકાળ મૃત્યુનેા ભાગ થઇ પડયા. આપણામાં કયા કાર્યને માટે સૌથી વિશેષ લાયકાત છે અને આપણા પ્રાવીણ્યને લીધે કયું કામ આપણે સહેલાથી તેમજ આનંદની સાથે કરી શકીએ એમ છીએ, એ આપણે સમજી શકતા નથી, એ આપણી કેવડી મેટી Gandhi Heritage Portal