આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાગીદાર, પુસ્તકો અને દેશાટન કલામૅને અમારી સાથેને સબધ તાડયા, એટલે તેને બદલે વિલિ- યમ મૅટ્રિગરને મીલાને વહીવટ સાંપવામાં કઈ પ્રતિબંધ રહ્યો નહિ. વિલિયમની કાર્કિનું દિગ્દર્શન કરાવતાં મને હમેશાં આ- નદ થાય છે. એ સીધેા જનીમાંથી આવ્યેા હતા અને અંગ્રેજી સારૂં મેલી શકતા નહિ, છતાં કલામનને દૂરને સગા થતા હાવાથી તેને શરૂઆતમાં એક હલકા હાદ્દા ઉપર નિમવામાં આવ્યેા હતા. એ તરતજ અંગ્રેજી શીખી ગયા અને તેને પગાર દર અઠવાડીઆના છ ડોલર મુજબનેા કરી આપી, તેને માલ રવાના કરી આપનાર કારકુનની જગ્યાએ નિમવામાં આવ્યેા. તેનામાં કારીગરતરીકેનું જ્ઞાન બીલકુલ નહેાતું, છતાં તે જે લૂણુ ખાતે હતા, તે હલાલ કરવા ખાતર એવી અપૂર્વ ખત અને કાળજીથી કામ કરતા કે થાડી મુદતમાં તે દરેક કામને માહિતગાર થઇ ગયા અને પ્રત્યેક કામઉપર દેખરેખ રાખવા લાગ્યા. વિલિયમ એક અજબ ચારિત્ર્યવાન પુરુષ હતા. તેની દેખરેખનીચે આવ્યા ખર્ચ કરવું હોય તેા ત્રણ ભાગીદારોની સંમતિ હાય તાજ થઈ શકે. મેં કહ્યું કે એમને હિસ્સા માટા છે, તેથી આપણે તેવી શરત દાખલ કરાવવાને આગ્રહ કરી શકીએ નહિ, છતાં એમને એ સબંધમાં વાત કરી જેરા. મિ. કાનેગીને કાને એ વાત નાખવામાં આવી, ત્યારે એમણે સત્વર કબૂલ કર્યુÖ કે જે કોઈ પણ સુધારાવધારાના સંબંધમાં તમારી અગર મિ૦ કલામનની સમત્તિ નહિ મળે તે! અમે તેવા સુધારા દાખલ કરીશુ નહિ. અમારી ભાગીદારીદરમીઆન ખીજી ખાખતાની વ્યવસ્થા પણ એવી રીતેજ કરવામાં આવતી. ’’ સવાલઃ- તમે જે વાત કહી તે ઉપરથી એ સવાલ ઉપસ્થિત થાય છે કે મિ કલા- મૅન એ પેઢીમાંથી શા માટે છૂટો થયો?’’ Gandhi Heritage Portal