આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
ભાગીદાર, પુસ્તકો અને દેશાટન



એ નાના વેલ્સમૅન ( એ વેલ્સના વતની હતેા) જોન્સે કહ્યું:–“હવે ખેાલ્યા એ બરાબર છે.’ પ્રથમ તે અમે પેલાદ બનાવનારા અમારા હિરફાની ગણત્રીમાંજ નહેાતા. એમને એમનાં કારખાનાં ખડાં કરવામાં જે મુશીબતેા નડી હતી, તે ધેારણે એ લેાકા એમ માનતા હતા કે, અમે એક વરસ સુધી રેલા કાઢી શકવાના નથી અને તેથી અમને પ્રતિસ્પર્ધી તરીકે સ્વીકારવા એ લેાકા ના પડતા હતા. અમે જ્યારે કામ શરૂ કર્યું, ત્યારે પેાલાદની રેલેાના ભાવ ટનના સિત્તેર ડૅાલર મુજબ- ના હતા. અમે જે ભાવે મળી શકે તે ભાવે ‘ આર ’ મેળવવા માટે અમારા દલાલને બહારગામખાતે માકો; અને અમારા ફેને માલમ પડે ત્યાર પહેલાં તે અમે ઘણા ઑર્ડર મેળવી લીધા, એટલે પછી અમે કામ શરૂ કર્યું. અમારી યંત્રસામગ્રી એવી સંપૂર્ણ હતી, અમારી ગેાઠવણ એવી સુંદર હતી, કૅપ્ટન જાન્સે માણસાની પસંદગી એવી સુંદર કરી હતી અને એ પોતે એવા ખાહેાશ મેનેજર હતા, કે અમારે નફેા આશ્ચર્યકારક હતા. પહેલે મહિનેજ અમને અગીઆર હજાર ડૅાલરના નફા મળ્યો હતેા. તેની સાથે અમારી હિસાબ રાખવાની અને તારવવાની પદ્ધતિ એવી સંપૂર્ણ હતી કે ખરેખરા નફા કેટલે છે, તે અમે તારવી શકયા હતા. આવી હિસાબી પદ્ધતિ કેટલી બધી લાભકારક છે, તે અમને લેાખડના કારખાનાના વહીવટ ઉપરથી સમજાયું હતું. કાર ખાનામાં એક ખાતામાંથી બીજા ખાતામાં માલ જાય, તેના તાલ કાઢવા માટે કારકુને રાખવાથી જેટલેા લાભ થાય છે, તેટલે બીજા કશાથી નથી થતા. પેલાદને લગતું આ નવું સાહસ આ પ્રમાણે સારૂં આશાજનક પૂરવાર થતાં મે વિશ્રાંતિ લેવાને વિચાર કરવા માંડયા; અને દુનિયાની મુસાફરી કર- વાન જે મારી લાંબી મુદતની ધારણા હતી, તે મારી દિષ્ટસમીપ આવીને ખડી થઇ. આખરે મિ. જે. ડબ્લ્યુ. વૅક્ટેવ (વૅન્ડી) અને હું અન્ને ઈ સ૦ ૧૮૭૮ની પાનખર ઋતુમાં એ મનેારથ સિદ્ધ કરવા માટે નીકળ્યા. મે મુસાકીના અનુભવની નોંધ રાખવા કેટલીક તેટકા સાથે રાખી અને તેમાં દરાજ કઇ કઇટપકાવતા જવાને વહીવટ રાખ્યા. આ નોંધ રાખવામાં મારા આશય પુસ્તક પ્રસિદ્ધ કરવાને નહેાતે; પણ એ નોંધની કેટલીક પ્રતે! કઢાવીને મારા ખાનગી મિત્રમડળમાં વહેંચવી, એવી મારી ધારણા હતી. માણસ જ્યારે પેાતાના લખાણને પુસ્તક- ના આકારમાં છપાયલું પહેલવહેલું જુએ છે, ત્યારે તેને જખરેા સÂાભ થાય છે. મારી છાપેલી નેધનું પાર્સલ જ્યારે મારા હાથમાં આવ્યું, ત્યારે એની પ્રતા મિત્રમ ડળમાં વહેં'ચવા જેવી છે કે નહિ, તેની ખાત્રી કરી લેવા માટે હું એ સ્તક ફરીથી વાંચી ગયા. તે ઉપરથી હું એવા નિય ઉપર આવ્યેા કે, એ