આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
મીલો અને મીલમજુરો



જોઇએ, તેટલેા પૂરેપૂરા જથા, અમે પૂરા પાડી શકતા અને તેની કિંમત ૮૦ ડીલર ઉપરથી ઉતરીને ૫૦ ડાલર જેટલી થઈ ગઇ. વનિયાની ખાણામાંથી નીકળતી કાચી ધાતુઓનું પૃથક્કરણ કરતાં અમને માલમ પડયું કે યૂરેપના વેપારીએ એ કાચી ધાતુએમાંથી ફેરા- મેન્ગેનીઝ બનાવતા અને એ ધાતુએ બીજા ઉપયોગમાં આવે છે, એમ ખાણ- ના માલીકાને જણાવી તમામ જથા ખરીદી લેતા. અમારી કંપનીવાળા મિ. ફિસે એ ખાણુ ખરીદી લેવાની તજવીજ કરવા માંડી. એ ખાણના માલીકા એમાંથી મેન્ગેનીઝ કાઢી લેવા જેટલી બુદ્ધિ કે મુડી ધરાવતા નહેાતા. ખારીક નિરીક્ષણ કરી જોતાં જ્યારે અમારી ખાત્રી થઇ કે એ ખાણમાં મેન્ગેનીઝનું તત્ત્વ પૂરતા જથામાં હાઇ એમાં રાકેલાં નાણાંને પૂરતા બદલે મળી શકે એમ છે, ત્યાર પછી અમે ભારે કિમત આપી એ ખાણ ખરીદી લીધી. બધી ગેાઠવણ પૂરી ઝડપથી કરવામાં આવી હતી. ખાત્રી થયા પછી એક પણ દિવસ ગુમાવ્યા નહેાતા. કંપની કરતાં ભાગીદારી આવા કામ માટે વધારે સારી પડે છે. કંપનીના પ્રેસિડન્ટને ડાયરેકટરશ ની સભાની મંજુરી મેળવવી પડે છે અને એમ કરવામાં મહિનાના મહિના નીકળી જાય છે અને ત્યાર સુધીમાં તો કૈક ઘરાક થઈ બેસે છે. ખાણુના માલીકા પૈકી મિ. ડેવિસ નામના એક ચાલાક જુવાનીએ અમારા ભાગીદાર થયા હતેા. અમારી ભટ્ટીની રચનામાં સુધારાવધારા કરવાનું અમે જારી રાખ્યું હતું તેને લીધે જૂની ભટ્ટીના કરતાં નવી ભટ્ટીની રચના સુધરેલી ઢબની થતી અને આખરે એમાં કઇ સુધારાવધારા કરવા જેવા રહ્યો નથી, એવી અમારી ખાત્રી થઇ. દર મહિને અમે પચાસ હજાર ટન બીડનું લેાઢું કાઢી શકતા. હજુ અમારી પરાધીનતા દૂર કરવા માટે એક પગલું ભરવાનું બાકી રહેતું હતું. બળતણમાટે જોતા ઉંચા પ્રકારને કાલસે અમને અમુક જથા- માંજ મળી શકત; કારણ કે કાનેલ સ્વીલની ખાણના વિસ્તાર મુકરર થયે હતા. અમને લાગ્યું કે, ભીડને ગાળવામાટે જોઈતું બળતણુ જ્યાંસુધી પૂરતા જથામાં ન મળી રહે, ત્યાંસુધી આપણું કામ આગળ ચાલવાનું નથી. આ સવાલને બારીક અભ્યાસ કરવાથી અમારી ખાત્રી થઇ કે ક્રિક કાક કંપનીની માલકીની ખાણ મેટા વિસ્તારવાળી હાઇ તેમાંથી નીકળતા કાલસા પણ ઉંચી જાતને છે. વળી એ ખાને! મેનેજર મિ. ક્રિક પણ ખાણુના વહીવટમાટે ઉંચા પ્રકારની લાયકાત ધરાવતા હતા. રેલ્વેમાં હલકા પગારના કારકુનની નેકરી ઉપરથી તે પોતાની હુંશિયારીને લીધે માટે હોઠે ચઢયા હતા. ઈ. સ. GaUતની પર tal