આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
મીલો અને મીલમજુરો



આપણું પેાલાદ ખરીદાવા લાગ્યું છે. એ તે માત્ર શરૂઆત છે. અમેરિકામાં મજુરી વધારે મોંઘી છે, તેમ છતાં, હાલના સોગામાં ત્યાં પેાલાદ ખીજા દેશેાના જેટલું સસ્તું પરવડી શકે છે. માલ ઉત્પન્ન કરવાના ક્ષેત્રમાં જે મજુરી સૌથી મોંઘી હાય છે, તે સૌથી સસ્તી પરવડે છે; પણ તે મજુરી ઐચ્છિક, સંતુષ્ટ, ઉત્સાહપૂર્ણ અને મહેનતના બદલામાં પૂરતા બદલા મેળવ- નારી હોવી જોઇએ; (અર્થાત્ તેની મહેનતની કદર થવી જોઇએ) આ ખાખત- માં અમેરિકા( આગળ પડતું છે)ની આગેવાની છે. દુનિયાનાં બજારામાં રિફાઇ કરવામાં અમેરિકાને જે એક ખાસ અનુકૂળતા છે તે એ છે કે ત્યાંના માલ બનાવનારાઓ સૌથી સુંદર સ્વદેશનું બજાર ધરાવે છે. મુડીનુ જે રેાકાણ થયું હાય તેને બદલેા સ્વદેશના બજારમાંથી મળી રહેશે, એવી એમને ખાત્રી હાય છે; અને સ્વદેશની ખપત ઉપરાંત જેટલા વધારે માલ તે ઉત્પન્ન કરે, તેની કિંમત તેની પાછળ તેને થયેલા ખર્ચ કરતાં કદાચ વધારે ન ઉપજે, તે પણ એછી તેા નજ ઉપજે. માત્ર સધળા ખર્ચ પૈકી જેટલા ફાળેા, પરદેશ ચઢાવેલા માલને માથે આવે, તેટલુ ખર્ચ તેની કિંમતમાં ચઢાવી લેવુ જોઇએ. કારખાનામાં બનતા માલ મુકરર થયેલાં ધેારણ મુજબના નીકળતા હાય તે, જે દેશમાં બનતા સઘળે! માલ સ્વદેશનાજ બજારમાં પૂરેપૂરા ખપી જતા હાય, તે તરતજ પરદેશી માલના ઉપર સરસાઈ ભાગવી શકે છે; અર્થાત્ પરદેશના બજારમાં તે પેાતાના માલને સસ્તે વેચી શકે છે. Gandhi Heritage Portal