આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
હોમસ્ટેડના મજુરોની હડતાળ


હામસ્ટેડના મજુરોની હડતાળ ૨૦૯ લગતી તકરાર છે અને તેને તમેાએ આપસઆપસમાં નિકાલ કરવા જોઇએ. કંપનીએ તમારી સાથે બહુજ ઉદારતાથી વર્તવાની ઇચ્છા દર્શાવી છે. જ્યારે એ તકરારને નિકાલ થશે, ત્યારેજ કારખાનું ચાલતું કરવામાં આવશે. દરમિયાન તમારી જગ્યાએ તમારે માટે ખુલ્લી છે.” અગર તે। સુપરિન્ટેન્ડન્ટે પેલા ત્રણ હજાર માણસને એમ કહેવું જોઈતું હતું કે ‘ઠીક છે, જો તમારી મરજી હાય, તેા આવા અને અમારા રક્ષણસિવાય કારખાનું ચલાવેા.’ એ રીતે તેમના રક્ષણની જવાબદારી તેમને માથેજ નાખવી હતી—ત્રણ હજાર વિરુદ્ધ ૨૧૮; એમ કરવાને બદલે ૨૧૮ માણસાનાથી ત્રણ હજાર માણસનું રક્ષણ કરવા માટે શેરિક( કાટવાળ )ને પોલીસના માણસો સાથે હાજર રાખવાનું સલાહ- ભરેલું ગણવામાં આવ્યું હતું. ( કદાચ સરકારી અમલદારાએ સાવચેતીના પગલા તરીકે એમ કર્યું હોય એ પણ સંભવિત છે. ) મંડળના અગ્રેસરા ઝનૂની અને તફાની માણસેા હતા. તેમની પાસે બંદુકા અને પિસ્તાલા હતી અને તરતજ પૂરવાર થયું તેમ, પેલા ત્રણ હજાર માણસાને ડરાવી પાછા હાંકી કાઢવામાં તેએા ફાવ્યા. અમે અમારા વર્તનમાટે જે લેખી નિયમે મુકરર કર્યા હતા, તે આ સ્થળે ટાંકી બતાવું છું. “ મારા અભિપ્રાય એવા છે કે, કાઇપણ કારખાનાના માણસા કામ કરતા અટકવા માગતા હોય, તે તેમને તેમ કરવા દેવામાં કપની કાઇ જાતના અંતરાય નાખશે નહિ, તેમની સાથે છૂટથી મસલત ચલાવશે અને તેઓ પાછા કામ ઉપર ચઢવાને હરાવ કરે, ત્યાંસુધી ધીરજથી રાહ જોઇ એસી રહેશે; પણ નવા માણસને અજમાવી જોવાને કદીપણ વિચાર કરશે નહિ, એવા કંપનીને નિશ્ચય છે, એમ તેમને જણાવી દેવું જોઇએ.” સારા માણસા અને કુશળ કારીગરા,ધધા ખેાળતા રસ્તામાં ભટકતા ફરતા નથી.સામાન્ય રીતે જેએ એછી આવડતવાળા હોય છે તેજ આળસ કે નિરુદ્યમી હેાય છે. અમારે જે જાતના માણસોને ખપ પડતે, તેમને ધંધાની મદીના વખતમાં પણ અમે કામ ઉપરથી છૂટા કરતા નિહે. હાલના ગુંચવણભરેલી યંત્ર- સામગ્રીવાળા પોલાદના કારખાનાને સારી રીતે ચલાવવા માટે નવા માસા મેળવવાનું કામ મુશ્કેલ છે. નવા માણસાને દાખલ કરવાની કાશીશ થતાં જે જૂના ત્રણ હજાર માણસે કામ કરવા તત્પર હતા, તેએ અમારા કાને ટેકા આપવામાં શિથિલ વૃત્તિવાળા થયા; કેમકે એટલું તે ચક્કસ છે કે, નવા માણસાને દાખલ કરવાને વહીવટ મજીરવને કાઇ દિવસ પસંદ પડેજ નહિ અને એમાં એમનેા દેષ કાણ કાઢી શકે ? તેમ છતાં હું જો ધર આગળ હોત, તો જૂનાં માણસેએ વચન આપ્યું Ganan Heritage Portal કા. ૧૪