આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
દાનવીર કાર્નેગી



‘હું અંદર આવતા હતા, તે વખતે એક ચશ્માં પહેરેલા માણસે કલી નામના આયરિશમંતની પાસે જઈ તેને કહ્યું: ‘તમે લોકેાને પાછળથી સમજવું પડશે, ત્યારે અત્યારથીજ સમજી જાઓ તા સારૂ. આ કારખાનાની આસપાસ વાંદરાંની માફક ભટકતા ફરી ડેાકીમ કરવાથી શું વળવાનું નથી.’’ પાછળથી ભઠ્ઠીઓ ઉપર શું બન્યું હતું, તે અમારા એક કારકુન પાસેથી અમે સાંભળ્યું હતું. કૅલી અને કમીટીના સભાસદેા મજુરાની પાસે ગયા, ત્યારે એ લેાકા એમના આવવાની રાહ જોતા, ટાળુ વળીને ઉભા રહ્યા હતા. કૈલીએ તેમને મેલાવીને કહ્યું:- અરે મૂખાંએ, તમે અહીં ટાળાં વળાને શું કરા છે ? કામે લાગી જાએ. એ આપણી સાથે લઢવા માગતે નથી; પણ એ તે કહે છે કે હું તેા નિરાંત વાળીને બેડે! છું અને આપણે જાણીએ છીએ કે એ સુકાઈને હાડપંજર થઇ જશે, પણ ઉડીને ઉભા થનાર નથી.મૂર્ખાએ, કામ ઉપર ચઢી જાએ. ' 72 ૨૦ આયલા ડના વતનીએ અને←ાડલૅન્ડમાં જઇ વસેલા આયલીડના લાક વિચિત્ર ખવાસના હૈાય છે; પણ જે તેમની પાસે કેમ કામ લેવું એ તમે જાણતા હૈ! તે તેમના જેવા સીધા અને સરળ માણસે કાઈ નથી. એ કૈલી અત્યારસુધી અત્યંત તોફાની હતા, પણ તે દહાડાથી એ મારા આગ્રહી અને વફાદાર મિત્ર થયેા. મારા અનુભવ એવા છે કે, સમસ્ત મજુર મડળે જો અમુક મા ગ્રહણ કરી લીધેલેા નથી હોતા અને તેમના અગ્રેસરને પડખે ઉભા રહેવાનું વચન તેએ આપી ચૂકયા હૈાતા નથી, તે તેમને ન્યાયના માગે સહેલાઇથી વાળી શકાય છે; પણ નેતાઓના તરફ તેએા જે વફાદારી બતાવતા હેાય છે, તે કદાચ ભૂલભરેલી હેાય, તેમ છતાં તે બદલ આપણા મનમાં તેમનેમાટે આદર ઉત્પન્ન થયા વગર રહેતેા નથી. જેમનામાં વફાદારીની આવી લાગણી જડ ધાલી ખેડેલી હાય છે, તેમની પાસેથી ગમે તે કામ કરાવી શકાય. તેમની સાથે માત્ર ન્યાયપુર:સર વર્તવુ જોઇએ. અમારી પેાલાદની રેલેા બનાવવાની મીલેાના મજુરાની હડતાળ એક વખત જે રીતે તેડી પાડવામાં આવી હતી, તે પણ જાણવા જેવી છે. મને કહેતાં દીલગીરી થાય છે કે, આ પ્રસંગે પણ એક ખાતાના ૧૩૪ માણસે છુપા સોગન ખાઇ વર્ષની આખરે પગારમાં વધારે। માગવા માટે એકબીજા સાથે બંધાયા હતા. વર્ષ પૂરું થવાને હજી ઘણા મહિનાની વાર હતી.નવા વસ- માં વેપારની ભારે મદી હતી અને પેાલાદ તથા લાખાંડનાં તમામ કારખાનાં વાળાએ પગાર ઘટાડયા હતા. તેમ છતાં આ માણસોએ પગાર વધારવામાં ન આવે, તે કામ ઉપર ન ચઢવું, એવા કેટલાક મહિના ઉપર સાગન લીધેલા Ga Aage Fotal