આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
દાનવીર કાર્નેગી



એમણે અમને પૂછાવ્યું કે:-કમીટી બત્રીસની થાય તે। તમને કઈ વાંધેા છે ? કેમકે મજુરા ખીન્ન કેટલાક માણસોને કમીટીમાં ઉમેરવા માગે છે'-એમનામાં મતભેદ પડયાનું એ ચેસ ચિહ્ન હતુ. અમને તે એમાં કઇ વાંધેા હતેાજ નહિ એટલે અમે તેમની માગણી કબૂલ રાખી. કમીટી મને મળવા માટે મારી પિટસબર્ગ ખાતાની આપીસમાં આવી. કામની શરૂઆત બિલી ઍડ્વસ નામના માણસે કરી. એણે કહ્યું કે, એક દર ટાટલ(મજુરાને આપવા ધારેલી દર ટન દીઠ કુલ રકમ) ખરાબર હતું; પણ વહેચણી વાજી નહેાતી. કેટલાંક ખાતાંના દર રીતસરના હતા, પણ કેટલાંકના તેવા નહેાતા. ઘણા ખરા માણસે એ વિચારના હતા, પણ કયા ખાતાના દર રીતસરતા નહેાતા, એમ પૂછવામાં આવતાં તેમનામાં મતભેદ ઉઘાડા પડયા. જૂદાં વૃદાં ખાતાંના કાઈ પણ ખે માણસા એકમત થઈ શકયા નહિ. બિલીએ કહેવા માંડયું:-“મિ. કાર્નેગી ! દર ટન દીઠ મુકરર કરવામાં આવેલી એકંદર રકમ રીતસરની છે, એ અમે કબૂલ રાખીએ છીએ; પણ તેની અમારામાં જે દરે વહેંચણી કરવામાં આવે છે, તે વાજબી નથ.. હવે જુએ મિ. કાર્નેગી ! મારૂં કામ તમે લે–' હું વચમાંજ એલી ઉઠ્યાઃ-ઑર્ડર, ઑર્ડર, બિલી ! એવી વાત એલવી નહિ. મિ. કાર્નેગી ક્રાઇનું કામ લઇ લેતેા નથી. બીજાનું કામ લઇ લેવું એ ઉંચા વના મજુરામાં સાફ ન થઇ શકે એવા ગુન્હા ગણાય છે. આ સાંભળી બધા ખડખડ હસી પડયા અને બધે ભારે હસાહસ થઇ રહી. હું પણ તેમની સાથે હસવા લાગ્યા. બિલીને અમે ‘ હાત ’ કર્યો. કહેવાની જરૂર નથી કે તકરારનું સમાધાન થયા વગર રહ્યું નહેાતું. મજુરાને ઘણી વખત એછાવત્તાાલરેાની બહુ ભાંજગડ હાતી નથી. તેમની મહેનતની કુદર પીછાનવી, તેમનાપ્રત્યે માયાળુપણે વર્તવું, ન્યાયપૂર્વક તાડ કાઢવા; આવી આવી વાતા અમેરિકાના મજુરાને સારી રીતે રીઝવી શકે છે. મીલમાલીકા થાડે ખર્ચે મજુરાને માટે ઘણું કરી શકે એમ હેાય છે. એક સભામાં મેં એમને પૂછ્યુ’ કે ‘ તમારા હિતનું શું કાર્ય અમે કરીએ?’ ત્યારે મારી યાદમુજબ એજ બિલી એડ્વસ ઉભેા થઇ એલ્યેા કે, પગાર મહિને મહિને ચૂકવી આપવામાં આવે છે, તેથી કરીને ઘણા મારાને દેવુ કરવું પડે છે.તેના પ્રત્યક્ષ શબ્દો આ પ્રમાણેના હતાઃ-મારી પત્ની એક સારી ગૃહિણી છે અને તે ધરની વ્યવસ્થા સારી રાખે છે. અમે દર ચોથે શનિવારે અપેાર પછીના પિટસબર્ગ જઇએ છીએ અને એક મહિના ચાલે એટલા સામાન સામટા ખરીદી લઇએ છીએ, તેને લીધે અમારે ત્રીજા ભાગના દામ એછા આપવા પડે છે; પણ મજુરાના માટે ભાગ એમ કરી શકતા નથી; કેમકે અહીં- Portal