આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
દાનવીર કાર્નેગી



કે કેમ એ એક સવાલ હતા. આના જવાબમાં એક માણસે મને કશું:- “ અરે મિ. કાર્નેગી ! એ કંઇ ડાલાનેા સવાલ નહેાતા.તમે એ લોકાને લાતે લાતે માર્યો હાત તાપણ એ સહન કરત, પણ પેલા બીજા માણસોને તા એ પેાતાના વાળને પણ થાબડવા ન દે” મજીરવ ની સાથેના પ્રત્યક્ષ જીવનવ્યવહારમાં પણ, લાગણીનું આટલું બધુ પ્રાબલ્ય છે. જે મજુરાને બરાબર પીછાનતા હાતા નથી, તે લેાકા ઘણું કરીને આ વાતને માનતા નથી; પણ મારી ખાત્રી છે કે, મુડી અને મજુરીવચ્ચેની તકરારાને અડધા ભાગ પણ પગારને લગતા વાંધાને લીધે ઉભા થયેલા હોતા નથી. મુડીદારેામાં મજુરાની કદર પીછાનવાના ગુણની તેમ તેમનાપ્રત્યેના માયાળુ વર્તનની ખામી હોય છે, તેને લીધેજ ઘણી તકરારા ઉભી થવા પામે છે. ઘણા હડતાળીઓ સામે ફાંદે માંડવામાં આવી હતી; પણ મારા આવ્યા બાદ એ સઘળી માંડી વળાવવામાં આવી. જે જૂના મજુરા ત્યાં રહ્યા હતા અને જુલમ ગુજારવા માટે દેખપાત્ર નહેાતા, એ સધળાને તાકરીમાં દાખલ કરવામાં આવ્યા. મેં સ્કૉટલૅન્ડથી તાર કરી મિ. સ્કવાબને હામÕડ પાછા મેાકલવા આગ્રહ કર્યો હતેા. એને થાડી મુદ્દત ઉપરજ પ્રામેાશન આપી એડ્વર ફ્મ્સન વક ઉપર મેાકલવામાં આવ્યા હતેા. એણે હામસ્ટેડ જઇટુક મુદતમાં સુવ્યવસ્થા, સમાધાની અને એકદીલી ઉભી કરી. એને પ્રેમથી લેાકા ચાલી’ કહી મેલાવતા. એ જો હેમસ્ટેડના કારખાનામાં રહ્યો હતો તે ધણુ કરીને ગંભીર રમખાણ થવા પામત નહિ. ‘ચારી’ પેાતાના મજુરાને ચહાતા હતા અને મજુરા એને ચહાતા હતા; પણ હજી હેમસ્ટેડમાં એક અસાષકારક અંશ કાયમ રહ્યો હતેા. જે મજુરાને અમે વાજબી કારણેાસર અમારાં કાર- ખાનાંમાંથી કાઢી મૂકયા હતા એ બધા, અમે એ કારખાનુ ખરીદી લીધું ત્યાર પહેલાં, ત્યાં જઇ ભરાયા હતા. Gandhi Heritage Portal