આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દાનવીર કાર્નેગી

દાનવીર કાર્નેગી મના આસવ'સિવાય અન્ય પુરુષોને પણ એ જીવનવૃત્તાંત વાચનનું એક પ્રિય પુસ્તક થઇ પડયુ છે. સદર પુસ્તકમાં એક કિમતી અશ રહેલે છે-તેમાં લેખક પેાતાના ખરા વાસ્તવ સ્વરૂપમાં પ્રગટ થાય છે. માત્ર આપ્તવર્ગને ઉદ્દેશીને લખાયલું હાવાથી તેમાં બહારની દુનીઆનું ધ્યાત ખેંચવાના ઈરાદા લકુલ રાખવામાં આવ્યેા નહેાતેા. હું પણ મારી આત્મકથા તેવીજ રીતે કહેવા માગું છું. જનસમૂહનું ધ્યાન ખેંચવામાટે હું ટાપટીપ કરીને ખે હાઉં તેવી રીતનું નહિ, પણ મારા પોતાનાજ વગ અને મિત્રમંડળની વચમાં બેઠા હાઉ તેવી રીતનું, હું મારૂં ચિત્ર દેરવા માગું છું. મારું એ મંડળ વિશ્વાસપાત્ર અને ઈમાનદાર હાવાથી તેની સમક્ષ હું સંપૂર્ણ છૂટથી એલી શકાશ; કેમકે મને ખાત્રી છે કે, મારા જીવનના ક્ષુદ્ર પ્રસગે પણ તેમની દૃષ્ટિએ તે તદ્દન રસવગરના–નિર્મોલ્ય-નહિજ લાગે. ત્યારે હવે શરૂઆત કરતાં મારે જણાવવાનું કે, મારા જન્મ ઇ. સ ૧૮૩૫ ના નવેમ્બર માસની ૨૫ મી તારીખે સ્કોટલૅન્ડનાડલાઇન શહેરમાં મુડીસ્ટ્રીટ અને પ્રાયરીલેન, એ એ મહેન્નાના ખુણા આગળ આવેલા એક મજલાવાળા એક નાના મકાનના કાતરીઆમાં થયા હતા. મારાં માબાપ ગરીબ પણ પ્રમાણિક હતાં અને મારાં સગાંવહાલાં ભલાં હતાં. ડન્કલાઇન શહેર સ્કોટલૅન્ડમાં રેશમી ઝુલેવાર કાપડના વેપારના કેન્દ્રસ્થાનતરીકે લાંખી મુદતથી પંકાયલું હતું. મારા પિતા વિલિયમ કાર્નેગી એક વણકરતરીકે રેશમી ઝુલેવાર કાપડ વણવાને ધંધા કરતા હતા. મારા દાદાનું નામ એન્ડ્રુ કાર્નેગી હતું અને મારું નામ તેમના નામ ઉપરથી પાડયું હતું. મારા દાદા કાર્નેગી તેમના બુદ્ધિચાતું અને વિનેદીપણાને માટે, તેમજ આનદી સ્વભાવ અને કદી બદલાય નહિ એવી ઉદ્ઘાસવૃત્તિને માટે એ મુલક- માં પંકાયલા હતા. એ વખતના ઉલ્લાસવાન પુસ્ત્રામાં એ અગ્રણી હતા; અને તેમના ‘ પેટીમ્યુર કૅલેજ ' “ નામના વિનેાદી મંડળના સરદારતરીકે તેમની

  • અરાઢમા સૈકાના કાને ગીએ ડલાઈન શહેરની બે માઇલ દક્ષિણે આવેલા

પેટીસ્યુર નામના મનેાહર ગામડામાં રહેતા હતા; પણ ટર્ફ લાઈનમાં રેશમી કાપડના વેપારની મહત્તામાં વધારો થતા દેખી પાછળથી તેઓ એ શહેરમાં જઈ વસ્યા હતા. આ વૃદ્ધ એન્ડ્રુ કાર્નેગી વ્હે કે વેપારરોજગારમાં અને ધંધામાં દીપી નીકળ્યો નહોતા, તાપણ તે બુદ્વિશાળી હોવાથી પુસ્તકા વાંચતા અને સ્વતંત્ર રીતે વિચાર કરી શકતા. ડન્ફર્મ લાઈનના રાજકીય ખાખતામાં આગળ પડતા વણકરોનું તેણે એક મંડળ સ્થાપ્યુ હતું; એ બધા પેટીસ્યુરમાં જે સ્થળે ભેગા થતા તેને તેમણે ‘ કૅાલેજ ' ની સંજ્ઞા આપી હતી અને એન્ડ્રુ તેનેા ‘ Ganani Heritage Portal