આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ )



અમ, હાલેન્ડ, તાવે, સ્વિટઝર્લીંડ, સ્વિડન અને ડેન્માર્કને પણ એને! લાભ આપવા માંડયા છે. જર્મનીમાં આ ફંડના ઉપયોગ કેવા થાય છે, તેના સંબંધમાં નિ ખાતાના અમેરિકન એલચીએ મારા ઉપર લખેલા પત્રમાંથી નીચેના ઉતારા હું અત્રે ટાંકુ ધ્રુ:- આ કાગળ લખવાનેા મારે હેતુ,જન હિરેશકુંડના વહીવટથી નામદાર શહેનશાહ કૈસરને કેટલેા બવા સતાપ થયા છે, તે તમને જણાવવાના છે. એ કુંડના સબંધમાં એ નામદાર અતિશય ઉત્સાહ ધરાવે છે; અને એ ફંડ સ્થાપ- વામાં તમારી જે વિવેકબુદ્ધિ અને ઉદારતા રહેલી છે, તેના સબંધમાં તેમણે તમારી અત્યંત પ્રશંસા કરી છે. અત્યારે એ જે અગત્યનુ સ્થાન ભોગવે છે, તેવું તે ભાગવશે, એવી એમને શ્રદ્ધા નહેાતી. આ કુંડ ન હૈાત, તેા જેમના સબંધમાં કઇ પણ દેાખસ્ત ન થઇ શકયા હૈાત, એવા ઘણા હૃદયદ્રાવક દાખલા એમણે મને ગણી બતાવ્યા હતા. એક દાખલા એક છોકરાને ડૂબતા અચાવનાર એક જુવાન પુરુષને છે. પેલા છેાકરાને હાડીમાં લઈ લીધા બાદ જેવા લાકા એને પાણીમાંથી ઉપાડી લેવાનું કરતા હતા, એટલામાં એનું હૃદય ખધ પડી ગયું અને એ ડૂખ્યા. એણે પેાતાની પાછળ એક જુવાન સ્ત્રી અને એક છાકરેા મૂકેલાં છે. હિકડમાંથી એ બાઈને મદદ આપી એક દુકાન ઉધાડી આપવામાં આવી છે, એમાંથી એ પાતાનું ગુજરાન ચલાવી શકશે. છેાકરાણે। ચાલાક છે, તેને ભણાવવાની પણ ગેાઠવણ કરી આપવામાં આવશે. આ તે ધણા પૈકીને માત્ર એક દાખલેા છે. પ્રધાનમંડળનેા વડા વેલેન્ટિન્ટન, જે આવા ફંડની જરૂરીઆતના સંબંધ- માં શરૂઆતમાં શકમંદ હતા, તે હવે એની પાછળ ગાંડા ગાંડા થઇ જાય છે અને મને જણાવે છે કે, આખું વ્યવસ્થાપક મડળ, જેના સભ્યા વીણી વીણીને ચુટી કાઢવામાં આવેલા છે, તે આ કુંડના સૌથી સારા અને ડહાપણુ- ભરેલેા ઉપયોગ કરવાના કાર્ય પાછળ ભૂખ લક્ષ આપે છે.એ પેાતે પણ તેમના નિર્ણય તપાસી જાય છે. “ એ મળે ઈંગ્લાંડનાં અને ફ્રાન્સનાં મડળેાસાથે પત્રવ્યવહાર શરૂ કર્યાં છે, રિપોર્ટ આપ-લે કરવાની ગાઠવણ કરી છે; અને એકબીજાના અનુભવને લાભ લેવાની ચેાજના કરી છે. અમેરિકાના રિપોર્ટમાંથી તેમને ઘણું શીખવાનુ મળ્યું છે. ” ' ઈંગ્લાંડના એડવર્ડ રાજાના ઉપર પણ આ કુંડની ઘણી અસર થઇ હતી. જન્મભૂમિને અર્પણ કરેલાં આ અને બીજા ક્રૂડની તારીફ કરનારા Portal મારી Gandhi Heritage