આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ )



હતા કે એના ઉદ્દેશ લેાકાને વીરત્વનાં કામ કરવા ઉશ્કેરવાનેા હતા; એટલે કે ઈનામ મેળવવા ખાતર પેાતાનેા ભાગ ભજવવા લેાિને લલચાવવાની ધારણા રાખવામાં આવી હતી. આવેા વિચાર મારા મગજમાં કદી પેકેજ નહેાતા. એ ખ્યાલ મૂર્ખાઇભરેલા છે. ખરા વીરપુરુષા નામને વિચાર કર- તાજ નથી. ઈશ્વરજ એમને એવાં કાર્યાં કરવા પ્રેરે છે. તેમને માત્ર પેાતાના જાતભાઇએ ઉપર ગુજરેલા સકટનેજ ખ્યાલ ડાય છે, પોતાની જાતના વિચાર તેમને કદી આવતાજ નથી. એવા વીર પુરુષ જો અપગ થઈ જાય, તેા તેની જાતને માટે અને જો બીજાએને બચાવવા જતાં પાતે જાન ગુમાવે તે જેએ તેનાં આત્રિત હોય છે, તેમને માટે નિર્વાહનાં સાધન પૂરાં પાડવા- ના ચેાગ્ય બંદોબસ્ત કરવાના એ ફંડના ઉદ્દેશ છે. શરૂઆત ઘણી સારી થઈ છે અને જેમ જેમ લોકેા એના ઉદ્દેશા તથા હેતુએ સમજતા થશે, તેમ તેમ તેની લોકપ્રિયતામાં વધારો થતા જરો. અમેરિકામાં આજ અમારા રજીસ્ટર ઉપર આવાં પેન્શન ભાગવનારા એનાં ૧૪૩૦ નામ છે. આ ક્રૂડના પ્રેસિડન્ટતરીકે અમારા જૂના ટેલરને મેં પસંદ કર્યો છે. એને માટે પગારની આવી નથી. એ એક સેન્ટ પણ સ્વીકારે નહિ. વહાલુ છે કે હું ધારું છુ કે મિત્રમંડળ પૈકીના ચા ખીલકુલ ગેાઠવણ કરવામાં એ કામ એને એટલું બધુ એને વહીવટ કરવાને હક મેળવવા માટે એ ભારે કિંમત આપવા કબૂલ થાય. એ કામને માટે એ સર્વ રીતે લાયક છે. કાર્નેગીનાં કારખાનાંના મરા માટે સ્થાપવામાં આવેલા કાર્નેગી રિલિક ક્રૂડની દેખરેખ પણ તેજ રાખે છે. વળી મારા પિટ્સબર્ગ વિભાગના રેલ્વે ખાતાના તાકરેને માટે સ્થાપેલા ક્રૂડના વહીવટ પણ એને સાંપવામાં આવેલા છે. ચાલી હમેશાં મને બીજાઓના ભલામાટે કઇક કરવાને આગ્રહ કર્યાં કરતા, પણ પાતે કશુ મહેનતાણું લેતે નહિ; એટલુ જ નહિ પણ કાઇ સ્થળે પેાતાનું નામ પણ આપવા દેતા નહિ. એક વખત એનું વેર લેવાને મને લાગ મળ્યો. એ લેહિધ યુનિવર્સિટિને ગ્રેજ્યુએટ છે અને તેનાપ્રત્યે ભારે વફાદારી ધરાવે છે. આ યુનિવર્સિટિને માટે એક મકાનની જરૂર હતી અને ચાી એને મુખ્ય હિમાયતી હતા. હું કંઇ ખેલ્યેા નહિ, પણ મકાનને મારી મરજી મુજબનુ' નામ આપવાની શરતે તેને માટે જોતાં નાણાં આપ વાની ઈચ્છા દર્શાવનારા પ્રેસિડન્ટ ડ્રિન્કરને મેં કાગળ લ યેા. તેણે એ શરત કબૂલ રાખી, એટલે મેં તેનુ નામ ટેલર હાલ પાયું. ચાર્લીને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે એણે તેમ કરવા સામે વાંધા ઉઠાવ્યા, અને મને