આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
દાનવીર કાર્નેગી



શહેરના એમાંના એ પણ એક વિચિત્ર સજોગ છે કે, જે પુરુષાને ડન્કલાઇન પૌરજનતરીકે સ્વીકારી છુટાપણાના હક બક્ષવામાં આવ્યા હોય, ચાર હાલ જીવતા છે અને એ ચારે સ્કોટલૅન્ડની યુનિવર્સિટિના ટ્રસ્ટની સાથે જોડાયલા દે-સર હેન્રી કેમ્પબૅલ એનરમૅન, અક્ એલ્ટન, ડૉકટર જાનરાસ અને પોતે; પણ જે એકજ સ્ત્રીને ડલાઇનના છુટાપણાના હક ખાવાનું માન આપવામાં આવ્યું, તેની એટલે મારી પત્નીની, પણ એ મંડળમાં હવે ગણના કરવાની છે. એને પણ શહેર ઉપર મારા જેટલેાજ ભાવ છે. ઇ સ૦ ૧૯૦૨ સેન્ટ એન્ડ્રુસ યુનિવર્સિટિના રેકટર ( ચૅન્સેલર ) તરીકે મારી ચુટણી થઇ. આ બનાવ મારા જીવનમાં બહુ મહત્ત્વને નિવડયે. આજ સુધી હું યુનિવર્સિટિની દુનિયાથી વેગળેા હતા, હવેથી એમાં મારા પ્રવેશ થયેા. સીનેટની પહેલી એક થઇ અને સેન્ટ એસની સ્થાપના થઇ ત્યારથી પાંચસે વરસદરમિયાન જે જૂની ખુરશી ઉપર અનેક નામાંકિત ચન્મેલા બિરા- જેલા, તે ખુરશી ઉપર જ્યારે હું બેઠા ત્યારે મારા ઉપર જે અસર થઈ તેવી મારા જીવનના કોઇ અનાવથી થઇ નથી. મારે ચૅન્સેલરતરીકે જે ભાષણ કરવાનું હતું, તેની તૈયારી કરવા માટે હું પાલા ચ્ન્સેલરાનાં ભાષણ વાંચી ગયેા. તે સપૈકીડીન સ્ટેન્લીના ભાષણ પૈકીનું વિદ્યાર્થીઓને ઉદ્દેશીને ખેલાયલુ નીચેનું વાકય મને બહુ પસંદ પડયુ; ધર્મશાસ્ત્ર શીખવા માટે બર્ન્સ વાંચા 'ધ સમાજને એક મેટા અધિકારી અને મહારાણી વિકટા- રીઆને માનીતા, જાન નેક્ષની યુનિવર્સિટિના વિદ્યાર્થીઓને એવી સલાહ આપવાની હિંમત કરે, એ એવું બતાવી આપે છે કે વર્ષોં પસાર થતાં બ્રહ્મ- વિદ્યામાં પણ સુધારેા થતા જાય છે. જીવનના મુખ્ય નિયમેા બન્સે આપેલા છે.પહેલા; ‘ તારા આત્માના ઠપકાથીજ તું ખીતા રહેજે’ આ નિયમને મેં મારા જીવનની શરૂઆતથીજ સુત્ર-મુદ્રાલેખતરીકે સ્વીકાર્યા હતા. બીજો નરકની બીક એ કર્મચંડાળને અંકુશમાં રાખનારી જલ્લાદની ચાબુક જેવી છે; પણ તમે તે! જેનાથી તમારી આબરૂને ખટ્ટો લાગે તેનેજ તમારી મર્યાદા માનજો. સેન્ટ એસના વિદ્યાર્થી ઓસમક્ષ જાન સ્ટુઅર્ટીમીલે રેકટર તરીકે જે ભાષણ કર્યું હતું તે પણ અજબ તરેહનુ હતુ. એમણે પોતાના સર્વોત્તમ વિચારા તેમને સંભળાવી નાખવાની ધારણા રાખી હશે.ઉચ્ચ જીવન જીવવામાં અને શુદ્ધ તથા પવિત્ર ભાગવિલાસેના ઉપભેગ કરવામાં મદદગારતરીકે સંગીત ઉંચું સ્થાન ભાગવે છે, એવા એમને અભિપ્રાય હતેા. મારે। અનુભવ પણ તેવાજ છે. ૨૪૬ એક વખત મે સ્કોટલેન્ડની ચાર યુનિવર્સિ એના પ્રિન્સિપાલેને તેમની પત્ની- એ તથા પુત્રીએ સહિત, સ્કિમેા ખાતે એક અવાડી અમારીસાથે ગાળવાનું 'Portal