થયેલા કોન્વેના આત્મવૃત્તાંતના ગ્રંથાના સંબધમાં ‘આથેનિયમ’ માં એવેા અભિ-
પ્રાય દર્શાવવામાં આવ્યા છે કે આત્મવૃત્તાંત પી કચરાના ઢગલાની વચમાં આ બે
ગ્રંથા સુંદર રત્નાની માફક ઝળકી રહે છે.’’ એ ઢગલામાં ઉમેરા કરવાની ઇચ્છા
રાખનારે આ ઉપરથી કઇંક ધડા લેવાના છે. કાન્વેતી આત્મકથાનુ છેલ્લુ
પ્રકરણ નીચેના કરા સાથે સમાપ્ત થાય છે:-
૮ એ મારા વહાલા વાચક ! જેની પાસેથી હવે હું છુટા પડ છું, તે
દુનિયા ઉપર સલાહશાન્તિ રહે એવી તું પ્રાર્થના કરજે. ગર્જના કરતાં વાદળાં
પાસે શાન્તિમાટે પ્રાતા કરતા નહિ; પણ જે પુરુષ, સ્ત્રી કે બાળક, તારા
સસમાં આવે,તેની પાસે યાચજે. અમારા જમાનામાં શાન્તિ ફેલાવજે’ એટલી
પ્રાર્થના કરીનેજ એસી રહીશ નહિ, પણ એ પ્રાથનાને અનુરૂપ વર્તન રાખી
તેમાં તારે હિસ્સા પણ આપજે. ત્યારેજ, દુનિયામાં જે કે કયા કાસ હશે
તેપણુ તારા અંતરમાં શાન્તિ રહેશે. '
મારા મિત્રે આપણી મેટામાં મેટી નાલાસી ઉઘાડી પાડી છે. સુધરેલા
દેશે। વચ્ચેના વિગ્રહ અવશ્ય નાખુદ થવા જોઇએ. એવન એમ. સ્ટાન્ટનની
યાદગીરીમાં એહિયા સ્ટેટની દુનિયન કોલેજમાં સ્ટેન્ટન ચર એફ ઈકેાનામિકસ
એ નામથી અર્થશાસ્ત્રના વિષયના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.
પિટસબર્ગમાં હું જ્યારે એમને તાર આપવા જતા, ત્યારે એ મારી સાથે સારી
રીતે વતા; અને સેક્રેટરી આઁાટના મદદનીશતરીકે હું વાશિગ્ટનમાં હતા,
ત્યાં પણ મારા ઉપર એ ધણું હેત રાખતા. હેના, જૉન હૈ, ઇલિહુ રૂટ, અને
મિસિસ લિવલેન્ડ એ પ્રત્યેકના નામ ઉપરથી અનુક્રમે કલવર્લૅન્ડની વૅસ્ટ
રિઝવ યુનિવર્સિટીમાં હૅનાચૅર, બ્રાઉન યુનિવર્સિટીમાં જૉન ડે લાઇબ્રેરી, હેમિ-
ટનનું ઇલિહુ રૂટ ફંડ અને વેલેસ્લીની મિસિસ ક્લિવર્લૅન્ડ લાઈબ્રેરી; એ
પ્રમાણેનાં ફૂડ અગર મકાને અર્પણુ કરવામાં આવ્યાં છે. મને આશા છે કે
બીજા જેમને હું એાળખુ છું, ચાહું છું અગર માત આપું છું, તેમની યાદ-
ગીરી કાયમ રાખવાનું હજી મારાથી બની શકશે. જનરલ ડૅન્જ અને ગેલી,
એમના નામ ઉપરથી સારી પેાતાની બક્ષીસેામાંથી જનરલ ડૅાજ્જ લાઇબ્રેરી
અને ગેઇલી લાઇબ્રેરી, એ બે સંસ્થાએ સ્થાપવાને મારા ઈરાદેા હતા; પણ
તેમને પોતપોતાની યુનવિસટએ તરફથી એવું માન કયારનુંએ મળી ચૂકયું છે.
હૅમિલ્ટન કાલેજને અર્પણ કરેલી મારી પહેલી ખલીસનું નામ ઇલિહુ
રૂટના નામ ઉપરથી લટ્ટુ રૂટ ફાઉન્ડેશન પાડવાનું હતું. એ અત્યંત બાહાશ
સ્વદેશ ખાતાના પ્રધાન હતા અને પ્રેસિડન્ટ ઝવેલ્ટના અભિપ્રાય મુજબ
અત્યંત શાણા પુરુષ હતેા. ' એણે કૉલેજના અધિકારીઓને મારેા ઇરાદે
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
કેળવણી અને પેન્શનને લગતાં ફ્ંડ